gu_obs-tn/content/24/02.md

989 B

રણ

જુઓ આ શબ્દને તમે અહિં24-01 કેવી રીતે અનુવાદ કર્યો છે.

પસ્તાવો

આ કહેવું વધારે સારું રહેશે, “તમારાં પાપથી પસ્તાવો કરો.”

દેવનું રાજ્ય નજીક છે

એટલે કે, દેવનું રાજ્ય પ્રગટ થવાની અણી પર છે” અથવા, “ખુબજ જલ્દી દેવનું રાજ્ય આવશે.” આ, લોકો ઉપર દેવના શાસનને દર્શાવે છે. આ રીતે પણ ભાષાંતર થઈ શકે, “દેવનું શાસન આવવાની તૈયારીમાં છે” અથવા, “ખુબજ જલ્દી દેવ એક રાજાની જેમ આપણી ઉપર શાસન કરશે.”