gu_obs-tn/content/24/01.md

1.7 KiB

રાન

એટલે કે, “રણપ્રદેશ” અથવા, “ઉજ્જડ, રણ જેવી જગ્યા.” આવી જગ્યામાં ખુબજ થોડા લોકો રહેતા હોય છે.

મધ

આ મધ જંગલમાં મધમાખીઓ દ્વારા કુદરતી રીતે તૈયાર થતું હતું, તે લોકો દ્વારા બનાવવામાં નહોતું આવતું. જો લોકો “મધ” શબ્દ સમજી શકતા હોયતો તમારે તેને “જંગલનું” કહેવાની જરૂર નથી.

તીડો

આ મોટા, કુદકો મારનાર પાંખવાળા જંતુઓ હતા, જે મોટા તીતીઘોડા જેવા હતા. કેટલાક લોકો જે રણમાં રહે છે તેઓ તેને ખાય છે.

ઊંટના વાળ

ઊંટ એવું પ્રાણી છે જેણે બરછટ વાળ હોય છે. લોકો તેમાંથી કપડાં બનાવે છે. અ રીતે ભાષાંતર કરી શકાય, “પ્રાણીઓની રૂંવાટી.”

ઊંટના વાળ માંથી કપડાં બનાવવા

એટલે કે, “ઊંટના વાળ માંથી સામાન્ય કપડાં બનાવવામાં આવતા હતા.” રણ પ્રદેશમાં આ કપડાં બીજા કપડાંઓની જેમ ઘસાઈ જતા ન હતા.