gu_obs-tn/content/23/10.md

666 B

જ્ઞાની

જુઓ તમે આ શબ્દનો કેવી રીતે અહિં 23-09 અનુવાદ કર્યો છે.

નમવું

એટલે કે, “જમીન તરફ ઝુકવું.” તે સમયે, આદર કે પૂજ્યભાવ બતાવવાનો એક રીવાજ હતો.

કિંમતી

એટલે કે, “ખુબજ મૂલ્યવાન.”

બાઈબલની એક વાર્તા

આ સંદર્ભ કેટલાક કેટલાક બાઈબલ ભાષાંતરોમાં અલગ હોઈ શકે છે.