gu_obs-tn/content/23/09.md

1.6 KiB

થોડાક સમય પછી

તે સ્પષ્ટ નથી કે ઈસુના જન્મ થયાના કેટલા સમય પહેલા જ્ઞાનીનોએ તારો જોયો હતો, પણ તેઓ માટે યાત્રાની તૈયારી કરીને બેથલેહેમ પહોચવા માટે બે વર્ષનો સમય લાગ્યો હશે.

જ્ઞાની

“જ્ઞાની” લગભગ જ્યોતિષીઓ હતા જે તારાઓનો અભ્યાસ કરતા હતા. તેઓએ લગભગ જુના કરારના પ્રબોધકોના લખાણોનો પણ અભ્યાસ કર્યો હશે જેમાં મસીહાના જન્મ વિષે ભવિષ્યવાણી થઇ હતી.

અનોખો તારો

એવો તારો જે સામાન્ય તારા જેવો નહોતો દેખાતો. તે કંઈક એવું હતું જે ઈસુના સમયે પ્રગટ થયું હતું.

તેઓને ભાન થયું

કેટલીક ભાષાઓમાં ઉમેરવું જોઈએ, “તેઓના અભ્યાસ દ્વારા, આ વિદ્વાનોને ભાન થયું.”

ઘર

તેઓ પ્રાણીઓ માટેની જગ્યામાં જ્યાં તેનો જન્મ થયો હતો ત્યાં વધારે વાર રોકાયા ન હતા.