gu_obs-tn/content/23/07.md

1.8 KiB

(સ્વર્ગદૂતોએ બોલવાનું ચાલુ રાખ્યું.)

કપડામાં લપેટેલું

તે સમયનો રીવાજ હતો કે નવા જન્મેલા બાળકને કપડાના લાંબા ટુકડામાં લપેટીને રાખતા. તે કહેવું જરૂરી છે, “રીવાજ અનુસાર, કપડાના લાંબા ટુકડામાં લપેટેલું.”

ઢોરને ખવડાવવાનું વાસણ

એટલે કે, “પ્રાણીઓને ખવડાવવાની પેટી.” આ પણ જુઓ 23-05

સ્વર્ગદૂતોથી ભરેલું

આનો અર્થ છે કે ત્યાં ઘણા બધા સ્વર્ગદૂતો હતા જેનાથી આકાશ ભરાયેલું લાગે.

દેવનો મહિમા થાય

આ રીતે પણ ભાષાંતર થાય, “આવો આપણે સહુ દેવને મહિમા આપીએ!” અથવા, “આપણો દેવ બધા મહિમા અને સન્માનને યોગ્ય છે!” અથવા, “આપણે સહુ દેવને મહિમા આપીએ!”

પૃથ્વી ઉપર શાંતિ

બીજી રીતે કહીએ તો, “પૃથ્વી ઉપર શાંતિ થાઓ.”

જે લોકો ઉપર તે પ્રસન્ન છે

આ રીતે ભાષાંતર થાય, “એવા લોકો જેની ઉપર દેવ પ્રસન્નતા, આનંદ, કે ભલાઈની અમીદ્રષ્ટી રાખે છે.”