gu_obs-tn/content/23/05.md

1.4 KiB

રહેવા માટે કોઈ જગ્યા નહતી

એટલે કે, “રહેવા માટે કોઈ ચોક્કસ જગ્યા ન હતી.” કારણકે બેથલેહેમ તે સમયે લોકોના ટોળાથી ભરાયેલું હતું, મહેમાનો માટેના ઓરડાઓ પહેલેથી જ ભરાયેલા હતા.

પ્રાણીઓને રહેવાની જગ્યા

આ જગ્યા પ્રાણીઓના રહેવા માટેની હતી, લોકોને રહેવા માટેની ન હતી. આ વાક્યનું ભાષાંતર સામાન્ય રીતે પ્રાણીઓને જ્યાં રાખવામાં આવે છે તે શબ્દોથી કરો.

પોષણ માટેનું તગારા જેવું સાધન

એટલે કે, “પ્રાણીઓને દૂધ પીવડાવવાની જગ્યા” અથવા, “પ્રાણીઓને દૂધ પીવડાવવાની લાકડાની કે પથ્થરની પેટી.” તે પેટી સુકાયેલા ઘાસ થી ભરાયેલી હતી જેથી નાનું બાળક તેની ઉપર આરામથી સુઈ શકે.