gu_obs-tn/content/16/14.md

1.3 KiB

દેવે મીદ્યાનીઓને ગુંચવી નાંખ્યા 

દેવે મીદ્યાનીઓને ગૂંચવણમાં નાંખી દિધા. તેઓ ઈસ્રાએલીઓ પર આક્રમણ કરવા ઈચ્છતા હતા, પરંતુ એને બદલે, તેઓએ એક બીજા પર આક્રમણ કર્યું.

બાકીના ઈસ્રાએલીઓ 

આ રીતે ભાષાંતર કરી શકાય, “બીજા ઘણાં ઈસ્રાએલી માણસો.” 16-10માં સૈનિકોને પહેલા ઘરે મોકલી દિધા હતા એ દર્શાવે છે.

જેઓને બોલાવાયા હતા. 

એટલે કે, “બોલાવી લેવામાં આવ્યા હતા.” અથવા, “તેઓને આવવા માટે સંદેશ મોકલવામાં આવ્યો હતો.” આ વાક્ય આવી રીતે પણ ભાષાંતર કરી શકાય, “ગિદીયોને બીજા ઈસ્રાએલીઓને તેઓના ઘરેથી બોલાવી લાવવા સંદેશવાહકો મોકલ્યા.”