gu_obs-tn/content/16/10.md

1.4 KiB

32,000 ઈસ્રાએલી સૈનિકો ગીદ્યોન પાસે આવ્યાં 

કેટલીક ભાષાઓને કદાચ નીચેનું આ વાક્ય વાર્તાની શરુઆતમાં ઉમેરવાની જરુર પડે: “ગિદીયોને ઈસ્રાએલીઓને આવીને ફરીથી મિદ્યાનીઓથી યુધ્ધ કરવા કહ્યું.” જુઓ16-08.

અતિ ઘણાં 

આ યુધ્ધ લડવા માટે દેવને જરુર કરતા વધારે સૈનિકો હતા. જો આટલા સૈનિકોએ યુધ્ધ કર્યું અને જીતી ગયા, તો તેઓ એવુ ધારશે કે તેઓએ યુધ્ધ ઉપર પોતાની શક્તિથી વિજય મેળવ્યો છે, અને જે દેવે કર્યું એ તેઓ ન વિચારી શક્યા હોત.

ફક્ત 300 સૈનિકો માટે

આ વાક્ય આવી રીતે ભાષાંતર કરી શકાય, “એટલે ગિદીયોને ફક્ત 300 માણસોને યુધ્ધમાં રહેવાની છુટ આપી, અને બાકીના માણઓ તેઓને ઘરે ગયા.”