gu_obs-tn/content/16/08.md

1.5 KiB

ઈસ્રાએલીઓને લુંટી લેવા ફરીથી આવ્યા

આ રીતે ભાષાંતર કરી શકાય, “ઈસ્રાએલીઓની ધરતી પર તેઓનું બધુ લુંટી લેવા ફરીથી આવ્યા.”

તેઓને ગણી ન શકાય 

આ રીતે ભાષાંતર કરી શકાય, “મીદ્યાનીઓની સંખ્યા ન ગણી શકાય એટલી વિશાળ હતી” અથવા, “બધા મીદ્યાનીઓની સંખ્યા ગણવી ખુબ જ અશ્ક્ય હતી.”

બે નિશાનીઓ માટે

આ રીતે ભાષાંતર કરી શકાય, “બે ચમત્કારો કરવા” અથવા, “બે અશક્ય વસ્તુઓ શક્ય કરી આપવી.”

કે દેવ એનો ઉપયોગ કરશે 

આ રીતે ભાષાંતર કરી શકાય, “કે દેવ એને સામર્થી બનાવશે” અથવા, “દેવ એને મદદ કરશે” અથવા, “કે દેવ એને બોલાવી રહ્યા હતા.”

ઇઝરાયેલને બચાવવા માટે 

આ રીતે ભાષાંતર કરી શકાય, “મીદ્યાનીઓથી ઇઝરાયેલને બચાવવા.”