gu_obs-tn/content/13/07.md

865 B

દસ આજ્ઞાઓ 

આ તે આજ્ઞાઓને દર્શાવે છે જે દેવે મૂસાને ઈસ્રાએલીઓને પાળવા માટે આપી હતી. તે 13-05અને[13-06] માળખાંમાં સૂચિત છે..

શિલાની પાટીઓ 

આ પથ્થરના સપાટ ટુકડાઓ હતા.

દેવે આ પણ આપ્યું 

આ રીતે ભાષાંતર કરી શકાય, “દેવે તેઓને આ પણ કહ્યુ.”

અનુસરવુ 

આ રીતે ભાષાંતર કરી શકાય, “કે તેઓ અનિવાર્યપણે આજ્ઞાનુ પાલન કરે” અથવા, “તેઓ અનિવાર્યપણે પાળે.”