gu_obs-tn/content/08/15.md

2.1 KiB

કરારના વચનો

ઘણા સમય પહેલા દેવે ઇબ્રાહિમ જોડે એક કરાર કર્યો હતો અને એને વચન આપ્યું હતુ કે તે એને અસંખ્ય વંશજો આપશે; તેઓ કનાન દેશની ભૂમિ પોતાની કરી લેશે અને તેઓ મહાન રાષ્ટ્ર બનશે. દેવે એ પણ વચન આપ્યું હતું કે દરેક લોકો ઇબ્રાહિમના વંશજો દ્વારા આશિર્વાદ પામશે. આ પણ જુઓ 07-10

ને આપવું

બીજી રીતે આવું કહિ શકાય કે, “ને આપવામાં આવ્યું” અથવા, “ને આપી દેવાયું” અથવા, “ને આપ્યું.” ઇબ્રાહિમને દેવનું વચન એના સંતાનો, પ્રપૌત્રો અને ભવિષ્યના વંશોજો માટે પણ હતું. આ પણ જુઓ 06-04

ઈસ્રાએલાના બાર કુળો

દેવે ઇબ્રાહિમ, ઇસહાક અને યાકૂબને વચન આપ્યું હતુ કે તેઓના વંશજો એક મહાન રાષ્ટ્ર બનશે. દેવે ત્યારબાદ યાકૂબનું નામ બદલીને ઈસ્રાએલ રાખ્યું યાકૂબના બાર સંતાનોના વંશજો એ બાર મોટા કુળો બની ગયા. આ બાર જાતિઓએ પ્રાચીન રાષ્ટ્ર ઈસ્રાએલ રચ્યું, જે યાકૂબના નવા નામ પ્રમાણે બન્યું.

માંથી બાઈબલની એક વાર્તા

આ સંદર્ભ અન્ય બાઈબલના ભાષાંતર કરતા થોડું અલગ હોઈ શકે.