gu_obs-tn/content/08/09.md

600 B

અનાજનો મોટા પ્રમાણમાં સંગ્રહ 

તેઓએ વિપુલ પાકમાંથી અનાજ ભેગું કરી અને તેને શહેરોમાં લઈ જઈ ત્યાં ભંડારોમાં સંગ્રહ કર્યો. ત્યારબાદ અનાજ ફારુનની રાજકિય સંપત્તિ બની ગયું.

દુષ્કાળ

જુઓ કે કેવી રીતે તમે એનો અનુવાદ કર્યો છે   08-07 .