gu_obs-tn/content/08/07.md

1.3 KiB

સ્વપ્નનું અર્થઘટન 

"અર્થઘટન" નો અર્થ એ કહેવું કે "અમુક નો અર્થ શું છે" એવો થાય છે. તેથી યૂસફ લોકોને તેમના સ્વપ્નનો અર્થ કહેવા શક્તિમાન હતો.

તેઓ યૂસફને તેની પાસે લાવ્યા 

તેણે યૂસફને લાવવા તેના સેવકોને આદેશ આપ્યો" બીજી રીતે આમ કહિ શકાય છે,

દેવ મોકલી રહ્યા છે 

દેવ સાત વર્ષ માટે પાક સારી રીતે ઉગે તેવું કરશે, અને તે પછીના સાત વર્ષ એવુ કરશે કે ખૂબ જ ઓછો પાક ઉત્પન્ન થાય જેથી લોકો અને પ્રાણીઓને ખાવા માટે પૂરતો ખોરાક ન હોય.

દુકાળ 

વાડીઓ અને ખેતરો થોડો પાક પેદા કરશે કે જેથી લોકો અને પ્રાણીઓને ખાવા માટે પૂરતું ભોજન ન હોય.