gu_obs-tn/content/03/02.md

1.4 KiB

કુપા મળી 

દેવ નૂહ સાથે ખુશ હતા કારણ કે તે દેવનું ભય રાખતો હતો અને દેવની આજ્ઞાનું પાલન કરતો હતો. તેથી ભલે નૂહ નિષ્પાપ ન હતો, દેવ તેની પ્રત્યે દયાળુ હતા અને વિનાશક પૂરમાંથી તેના કુટુંબને બચાવવાની એક યોજના બનાવી હતી. ખાતરી કરો કે આનાથી એવું પુરવાર નથી થતું કે નૂહ નશીબદાર હતો કે ફક્ત તે બચી ગયો. તેના બદલે, તેનું બચવું, દેવની પસંદગી હતી.

જળપ્રલય

જુઓ કે કેવી રીતે તમે આ અનુવાદ કર્યા    03-01 .

મોકલવા માટે આયોજન 

પુષ્કળ વરસાદ મોકલીને દેવે પૃથ્વીને ઢાંકી લેવા માટે જળપ્રલયનું આયોજન કર્યું. એટલે કે, તેમણે એવું કર્યું કર્યું કે જેથી ઘણો વરસાદ પડે જેના કારણે જળપ્રલય પેદા થાય.