gu_obs-tn/content/02/12.md

1.5 KiB

આપણી જેમ સારું અને નરસુ જાણનાર

અહીં આ શબ્દસમૂહ એક નવા માર્ગ તરફ ઈશારો કરે છે કે આદમ અને હવા દેવ જેવા હશે. કારણ કે તેઓએ પાપ કર્યુ હતું, તેઓ દુષ્ટતાથી પરિચિત હતા અને તે અનુભવ કરી શકે છે. તમે કહી શકો છો કે "કારણ કે હવે તેઓ બંને સારા અને અનિષ્ટના જાણકાર છે."

ફળ 

ચોક્કસ કયા પ્રકારનું ફળ છે તે જાહેર નથી થયું, તેથી તે શ્રેષ્ઠ છે કે આ ફળ માટે સામાન્ય શબ્દ નો ઉપયોગ કરીને ભાષાંતર કરવું.

જીવન વૃક્ષ 

આ ફળ સાથેનું વાસ્તવિક વૃક્ષ હતું. જુઓ    01-11 . જો કોઈ વ્યક્તિ આ ફળ ખાય છે, તો તે સતત જીવિત રહે છે અને ક્યારેય મૃત્યુ નહિ પામે.

માંથી બાઇબલ વાર્તા   

આ સંદર્ભો બાઇબલના કેટલાક ભાષાંતરમાં સહેજ અલગ હોઈ શકે છે.