gu_obs-tn/content/02/01.md

1.6 KiB

વાડી

આદમ અને હવા માટે દેવે ખાસ વૃક્ષો અને છોડવાઓ બનાવ્યા હતા જેનાથી તેઓ આનંદ અને ભોજન મેળવે. આ 01-11માં વપરાયો હતો એ મુજબનો સમાન શબ્દ હોવો જોઈએ. જુઓ ત્યાં તમે તેને કેવી રીતે ભાષાંતર કર્યું હતું.

દેવ જોડે વાર્તાલાપ કરતાં હતાં

"વાર્તાલાપ" માટેનો શબ્દ એ મનુષ્યો જોડે વાર્તાલાપ માટે વાપરીએ છીએ એવો જ સમાન શબ્દ હોવો જોઈએ. પુરુષ અને સ્ત્રી જોડે વાર્તાલાપ કરવા માટે દેવે કદાચ શારીરિક સ્વરૂપ લીધું હશે કેમ કે લખાણ એવો નિર્દેશ કરે છે કે તેઓ એમની જોડે સામસામે વાતો કરતાં હતાં.

શરમ

આ ભાવ ત્યારે ઉપજે છે જ્યારે એવું લાગે કે આપણે પાપ કર્યું છે અથવા આપણે કોઈ વાતમાં ઉણા ઉતરીએ છીએ. પાપ આ જગતમાં પ્રવેશ્યું એ પહેલા, નગ્ન હોવા પ્રત્યે શરમનો ભાવ ન હતો.