gu_tw/bible/other/written.md

28 lines
2.4 KiB
Markdown

# તે લખેલું છે
## વ્યાખ્યા:
શબ્દસમૂહ "એમ લખેલું છે" અથવા "જે લખેલું છે" તે નવા કરારમાં વારંવાર જોવા મળે છે અને સામાન્ય રીતે તે આજ્ઞા અથવા ભવિષ્યવાણીનો ઉલ્લેખ કરે છે જે હિબ્રુ ગ્રંથોમાં લખવામાં આવ્યા હતા.
* ક્યારેક "એમ લખેલું છે” જે મૂસાના નિયમશાસ્ત્રમાં લખવામાં આવ્યું હતું તેનો ઉલ્લેખ કરે છે.
* અન્ય વખતે પ્રબોધકોમાંના કોઈ એકે જૂના કરારમાં લખ્યું હતું તે એક અવતરણ છે
* આનું ભાષાંતર "મૂસાના નિયમશાસ્ત્રમાં લખેલું છે" અથવા "પ્રબોધકોએ લાંબા સમય પહેલા લખ્યું છે" અથવા " ઈશ્વરના નિયમોમાં જે કહે છે તે મૂસાએ લાંબા સમય પહેલા લખેલું છે " કરી શકાય છે.
* બીજો વિકલ્પ "તે લખાયેલું" રાખવાનું છે અને ફૂટનોટ આપો જે આનો અર્થ સમજાવે છે.
(આ પણ જુઓ: [આજ્ઞા](../kt/command.md), [નિયમશાસ્ત્ર](../kt/lawofmoses.md), [પ્રબોધક](../kt/prophet.md), [દેવનું વચન](../kt/wordofgod.md))
## બાઇબલના સંદર્ભો:
* [1 યોહાન 5:13-15](rc://gu/tn/help/1jn/05/13)
* [પ્રેરિતોનાં કૃત્યો 13:28-29](rc://gu/tn/help/act/13/28)
* [નિર્ગમન 32:15-16](rc://gu/tn/help/exo/32/15)
* [યોહાન 21:24-25](rc://gu/tn/help/jhn/21/24)
* [લૂક 3:4](rc://gu/tn/help/luk/03/04)
* [માર્ક 9:11-13](rc://gu/tn/help/mrk/09/11)
* [માથ્થી 4:5-6](rc://gu/tn/help/mat/04/05)
* [પ્રકટીકરણ 1:1-3](rc://gu/tn/help/rev/01/01)
## શબ્દ માહિતી:
* Strong's: H3789, H7559, G1125