gu_tw/bible/other/wolf.md

34 lines
2.9 KiB
Markdown

# વરુ, વરુઓ, જંગલી કુતરાઓ
## વ્યાખ્યા:
વરુ એક જંગલી કૂતરા સમાન ઉગ્ર, માંસ ભક્ષક પ્રાણી છે.
* વરુઓ સામાન્ય રીતે જૂથોમાં શિકાર કરે છે અને એક હોંશિયાર અને ક્રાંતિકારી રીતે શિકાર કરે છે.
* બાઇબલમાં, "વરૂઓ" શબ્દનો ઉપયોગ ખોટા શિક્ષકો અથવા જૂઠા પ્રબોધકોનો ઉલ્લેખ કરવા માટે કરવામાં આવે છે જે ઘેટાંના જેવા વિશ્વાસીઓનો નાશ કરે છે.
ખોટુ શિક્ષણ લોકોને ખોટી બાબતો મનાવે છે જે તેમને નુકસાન પહોંચાડે છે.
* આ સરખામણી એ હકીકત પર આધારિત છે કે ઘેટાં ખાસ કરીને વરુના દ્વારા થનારહુમલા અને ખાઇ જવાની બીક માટે સંવેદનશીલ હોય છે, કારણ કે તેઓ નબળા છે અને પોતાનું રક્ષણ કરી શકતા નથી.
## અનુવાદ માટેનાં સૂચનો:
* આ શબ્દનો અનુવાદ "જંગલી કૂતરો" અથવા "જંગલી પ્રાણી" તરીકે કરી શકાય છે.
* જંગલી કૂતરા માટેના અન્ય નામો "શિયાળ" અથવા "કોયોટે" હોઈ શકે છે.
* લાક્ષણિક રીતે જ્યારે લોકોનો ઉલ્લેખ કરવા માટે વપરાય ત્યારે, આનો અર્થ થાય છે, "દુષ્ટ લોકો જે ઘેટાં પર હુમલો કરતા પ્રાણીઓ જેવા લોકોને નુકસાન પહોંચાડે છે."
(આ પણ જુઓ: [દુષ્ટ](../kt/evil.md), [ખોટા પ્રબોધક](../other/falseprophet.md), [ઘેટા](../other/sheep.md), [શીખવવું](../other/teach.md))
## બાઇબલના સંદર્ભો:
* [પ્રેરિતોનાં કૃત્યો 20:28-30](rc://gu/tn/help/act/20/28)
* [યશાયા 11:6-7](rc://gu/tn/help/isa/11/06)
* [યોહાન 10:11-13](rc://gu/tn/help/jhn/10/11)
* [લૂક 10:3-4](rc://gu/tn/help/luk/10/03)
* [માથ્થી 7:15-17](rc://gu/tn/help/mat/07/15)
* [સફાન્યા 3:3-4](rc://gu/tn/help/zep/03/03)
## શબ્દ માહિતી:
* Strong's: H2061, H3611, G3074