gu_tw/bible/other/watch.md

31 lines
3.0 KiB
Markdown

# જોવું, જુએ છે, જોયેલી, જોવાનું, ચોકીદાર, ચોકીદારો, જાગૃત
## વ્યાખ્યા:
"જોવું" શબ્દનો અર્થ ખૂબ નજીકથી અને કાળજીપૂર્વક કંઈક જોવાનો છે.
તેનામાં કેટલાક લાક્ષણિક અર્થો પણ છે.
"ચોકીદાર" એ એવી વ્યક્તિ હતી કે જેની નોકરી શહેરમાં રહેલા લોકોને આસપાસના શહેરો દ્વારા કોઈ ખતરો અથવા ભય છે કે નહીં તે કાળજીપૂર્વક જોઈને રક્ષણ આપવાની હતી.
* ”તમારા જીવન અને સિદ્ધાંતને કાળજીપૂર્વક જુઓ” આજ્ઞાનો અર્થ છે ખોટા ઉપદેશો પર વિશ્વાસ ન રાખો અને કાળજી રાખીને સાવચેતીથી જીવો.
* જોખમને અથવા હાનિકારક પ્રભાવને દૂર કરવા માટે સાવચેત રહેવુ એ "સાવચેત રહેવું" એ ચેતવણી છે.
* 'જાગૃત થવું' અથવા 'જાગતા રહેવું' એટલે હંમેશાં પાપ અને અનિષ્ટ સામે ચેતવું અને સંભાળવું.
તેનો અર્થ "તૈયાર થવું" પણ થાય છે.
* 'જાગતા રહેવું' અથવા 'નજર રાખવી' એટલે તેનો અર્થ, કોઈની અથવા કંઈક કાળજી, રક્ષણ અથવા કાળજી લેવી.
* “સાવધ રહો” અનુવાદના અન્ય રીતે "કાળજીપૂર્વક ધ્યાન આપો" અથવા "હોશિયાર બનો" અથવા "ખૂબ કાળજી રાખો" અથવા "સાવચેત રહો" નો સમાવેશ થઈ શકે છે.
* “ચોકીદાર" માટેના અન્ય શબ્દો "સંત્રી" અથવા "રક્ષક" છે.
## બાઇબલ સંદર્ભો:
* [1 થેસ્સલોનીકી 5:4-7](rc://gu/tn/help/1th/05/04)
* [હિબ્રુ 13:15-17](rc://gu/tn/help/heb/13/15)
* [યર્મિયા 31:4-6](rc://gu/tn/help/jer/31/04)
* [માર્ક 8:14-15](rc://gu/tn/help/mrk/08/14)
* [માર્ક 13:33-34](rc://gu/tn/help/mrk/13/33)
* [માથ્થી 25:10-13](rc://gu/tn/help/mat/25/10)
## શબ્દ માહિતી:
* Strong's: H821, H2370, H4929, H4931, H5027, H5341, H5894, H6486, H6822, H6836, H6974, H7462, H7789, H7919, H8104, H8108, H8245, G69, G70, G991, G1127, G1492, G2334, G2892, G3525, G3708, G3906, G4337, G4648, G5083, G5438