gu_tw/bible/other/waste.md

2.4 KiB

કચરો, કચરો, વેડફાયેલું, બરબાદી, પડતર જમીન, પડતર જમીનો

વ્યાખ્યા:

કંઈક બગાડવાનો અર્થ છે બેદરકારીથી તેને ફેંકી દેવું અથવા તેનો ઉપયોગ અયોગ્ય રીતે કરવો. "પડતર જમીન" અથવા "કચરો" કંઈક એવી જમીન અથવા એક શહેરનો ઉલ્લેખ કરે છે કે જેનો એવો નાશ કરવામાં આવ્યો હોય તેથી હવે તેમાં કંઇ ન રહે.

  • "બગાડતા જવું" શબ્દ એ અભિવ્યક્તિ છે જેનો અર્થ થાય કે વધુ અને વધુ બીમાર અથવા બગાડતું જ્વું.

જે વ્યક્તિ બીમાર રહેતી હોય છે તે બીમારી અથવા ખોરાકની અછતને લીધે સામાન્ય રીતે ખૂબ જ પાતળું બની જાય છે.

  • શહેર અથવા જમીન “ પર કચરો મૂક્વો ” તેનો અર્થ તેનો નાશ કરવાનો છે.
  • ' પડતર જમીન ' માટેનો અન્ય શબ્દ "રણ" અથવા "જંગલ” હોઈ શકે છે.

પરંતુ પડતર જમીન એ પણ સૂચવે છે કે લોકો ત્યાં રહેતા હતા અને જમીન પર વૃક્ષો અને છોડ હતાં જે ખોરાક ઉત્પન્ન કરતા હતાં.

બાઇબલ સંદર્ભો

શબ્દ માહિતી:

  • Strong's: H535, H1086, H1104, H1110, H1197, H1326, H2100, H2490, H2522, H2717, H2720, H2721, H2723, H3615, H3765, H3856, H4087, H4127, H4198, H4592, H4743, H4875, H5307, H5327, H7334, H7582, H7703, H7722, H7736, H7843, H8047, H8074, H8077, H8414, H8437, G684, G1287, G2049, G2673, G4199