gu_tw/bible/other/understand.md

27 lines
2.2 KiB
Markdown

# સમજવું, સમજે છે, સમજયા, સમજણ
## વ્યાખ્યા:
“સમજવું” શબ્દનો અર્થ માહિતી સાંભળવી અથવા મેળવવી અને તેનો અર્થ શો છે તે જાણવું એવો થાય છે.
“સમજણ” શબ્દ જ્ઞાન અથવા “ ડહાપણ” અથવા કેવી રીતે કઇક કરવું તેની ખાતરી કરવી.
* કોઈકને સમજવાનો અર્થ તે વ્યક્તિને કેવી લાગણી થાય છે તે જાણવું એવો થાય છે.
* એમોસના રસ્તા પર ચાલતાં, ઈસુએ શિષ્યોને મસીહ વિશેના શાસ્ત્રવચનોનો અર્થ સમજવા માટે પ્રેરણા આપી.
* સંદર્ભને આધારે, "સમજવું" શબ્દનું ભાષાંતર "જાણવું" અથવા "માનવું" અથવા "ગ્રહણ કરવું" અથવા "કઇક અર્થ જાણવો" થાય છે.
* કેટલીક વાર “સમજણ” શબ્દનો તરજુમો “જ્ઞાન” અથવા “ ડહાપણ” તરીકે કરી શકાય.
(આ પણ જુઓ: [માનવું](../kt/believe.md), [જાણવું](../other/know.md), [જ્ઞાની](../kt/wise.md))
## બાઇબલ સંદર્ભો
* [અયૂબ 34:16-17](rc://gu/tn/help/job/34/16)
* [લૂક 2:45-47](rc://gu/tn/help/luk/02/45)
* [લૂક 8:9-10](rc://gu/tn/help/luk/08/09)
* [માથ્થી 13:10-12](rc://gu/tn/help/mat/13/10)
* [માથ્થી 13:13-14](rc://gu/tn/help/mat/13/13)
* [નીતિવચનો 3:5-6](rc://gu/tn/help/pro/03/05)
## શબ્દ માહિતી:
* Strong's: H995, H998, H999, H1847, H2940, H3045, H3820, H3824, H4486, H7200, H7306, H7919, H7922, H7924, H8085, H8394, G50, G145, G191, G801, G1097, G1107, G1108, G1271, G1921, G1922, G1987, G1990, G2657, G3129, G3539, G3563, G3877, G4441, G4907, G4908, G4920, G5424, G5428, G5429, G6063