gu_tw/bible/other/tribulation.md

25 lines
1.8 KiB
Markdown

# વિપત્તિ
## વ્યાખ્યા:
"વિપત્તિ" શબ્દ હાડમારી, દુઃખ અને વેદનાના સમયનો ઉલ્લેખ કરે છે.
* નવા કરારમાં સમજાવ્યું છે કે ખ્રિસ્તીઓ સતાવણી અને અન્ય પ્રકારની વિપત્તિના સમયમાં સહન કરશે કારણ કે આ જગતમાં ઘણા લોકો ઈસુના શિક્ષણનો વિરોધ કરે છે.
* "મહા વિપત્તિ" શબ્દ બાઇબલમાં ઈસુના બીજા આગમન પહેલાના સમય માટે વર્ણવવા ઉપયોગ કર્યો છે ત્યારે ઈશ્વરનો ક્રોધ ઘણા વર્ષો માટે પૃથ્વી પર રેડવામાં કરવામાં આવશે.
* " વિપત્તિ " શબ્દ "મહા દુ:ખનો સમય" અથવા “ઊડી વેદના”અથવા "ગંભીર મુશ્કેલીઓ" તરીકે ભાષાંતર કરી શકાય છે.
)આ પણ જુઓ: [પૃથ્વી[, [શીખવવું](../other/earth.md), [ક્રોધ](../other/teach.md)
## બાઇબલના સંદર્ભો:
* [માર્ક 4:16-17](../kt/wrath.md)
* [માર્ક 13:17-20](rc://gu/tn/help/mrk/04/16)
* [માથ્થી 13:20-21](rc://gu/tn/help/mrk/13/17)
* [માથ્થી 24:9-11](rc://gu/tn/help/mat/13/20)
* [માથ્થી 24:29](rc://gu/tn/help/mat/24/09)
* [રોમન 2:8-9](rc://gu/tn/help/mat/24/29)
## શબ્દ માહિતી:
* Strong's: H6869, G2346, G2347