gu_tw/bible/other/tribe.md

27 lines
1.6 KiB
Markdown

# જાતિ, જાતિઓ, આદિજાતિ, આદિવાસીઓ
## વ્યાખ્યા:
એક જાતિનું લોકજૂથ જે સામાન્ય પૂર્વજ પરથી ઉતરી આવે છે.
* સમાન જાતિના લોકો સામાન્ય રીતે સામાન્ય ભાષા અને સંસ્કૃતિને પણ વહેંચે છે.
* જૂના કરારમાં, ઈશ્વરે ઈસ્રાએલના લોકોને બાર કુળોમાં વિભાજિત કર્યા.
દરેક જાતિ યાકુબના એક પુત્ર અથવા પૌત્ર પરથી ઉતરી આવ્યું હતું.
* એક જાતિ રાષ્ટ્ર કરતાં નાની છે, પરંતુ એક કુળ કરતાં મોટી છે.
(આ પણ જુઓ: [કુળ](../other/clan.md), [રાષ્ટ્ર](../other/nation.md), [લોકજૂથ](../other/peoplegroup.md), [ઇઝરાએલના બાર કુળો](../other/12tribesofisrael.md))
## બાઇબલના સંદર્ભો:
* [1શમુએલ:17-19](rc://gu/tn/help/1sa/10/17)
* [2રાજાઓ 17:16-18](rc://gu/tn/help/2ki/17/16)
* [ઉત્પત્તિ 25:13-16](rc://gu/tn/help/gen/25/13)
* [ઉત્પત્તિ 49:16-18](rc://gu/tn/help/gen/49/16)
* [લુક 2:36-38](rc://gu/tn/help/luk/02/36)
## શબ્દ માહિતી:
* Strong's: H523, H4294, H7625, H7626, G1429, G5443