gu_tw/bible/other/tremble.md

31 lines
2.0 KiB
Markdown

# ધ્રૂજવું, ધ્રૂજે છે, ધ્રુજયો, ધ્રુજતો
## વ્યાખ્યા:
"ધ્રુજારી" એટલે ભય અથવા ભારે તકલીફમાંથી હલવું અથવા તૂટવું.
* આ શબ્દનો અર્થ પણ "ખૂબ જ ભયભીત હોવું" થાય છે.
* ક્યારેક જ્યારે જમીન હચમચે છે ત્યારે તેને "ધ્રુજવું" કહે છે.
તે ભૂકંપ દરમિયાન અથવા ઘોંઘાટના અવાજને કારણે આ કરી શકે છે.
* બાઇબલ જણાવે છે કે ઈશ્વરની હાજરીમાં પૃથ્વી ધ્રૂજશે.
આનો અર્થ એમ થઈ શકે કે પૃથ્વીના લોકો ઈશ્વરના ડરથી ધ્રુજશે. અથવા પૃથ્વી પોતે ધ્રુજશે.
* આ શબ્દનું ભાષાંતર સંદર્ભના આધારે "ભયભીત" અથવા "ઈશ્વરથી ડર" અથવા "હચમચવું" તરીકે પણ કરી શકાય છે.
(આ પણ જુઓ: [પૃથ્વી](../other/earth.md), [ભય](../kt/fear.md), [ઈશ્વર](../kt/lord.md))
## બાઇબલના સંદર્ભો:
* [2 કોરિંથી 7:15-16](rc://gu/tn/help/2co/07/15)
* [2 શમુએલ 22:44-46](rc://gu/tn/help/2sa/22/44)
* [પ્રેરિતોનાં કૃત્યો 16:29-31](rc://gu/tn/help/act/16/29)
* [યર્મિયાહ 5:20-22](rc://gu/tn/help/jer/05/20)
* [લુક 8:47-48](rc://gu/tn/help/luk/08/47)
## શબ્દ માહિતી:
* Strong's: H1674, H2111, H2112, H2151, H2342, H2648, H2729, H2730, H2731, H5128, H5568, H6342, H6426, H6427, H7264, H7268, H7269, H7322, H7460, H7461, H7478, H7481, H7493, H7578, H8078, H8653, G1719, G1790, G5141, G5156, G5425