gu_tw/bible/other/torment.md

31 lines
2.3 KiB
Markdown

# પીડા, ત્રાસ, પીડા, પીડિત
## તથ્યો:
"પીડા" શબ્દનો અર્થ ભયંકર દુઃખો થાય છે.
કોઈને દુઃખ આપવાનો અર્થ એ કે તે વ્યક્તિને ઘણીવાર ક્રૂર રીતે, સહન કરવું પડે છે.
* કેટલીક વખત "પીડા" શબ્દનો અર્થ શારીરિક પીડા અને દુઃખનો થાય છે.
ઉદાહરણ તરીકે, પ્રકટીકરણનું પુસ્તક શારીરિક પીડાને વર્ણવે છે કે "શ્વાપદ"ના ભક્તો અંતના સમયમાં પીડાશે.
* અયૂબની અનુભવની જેમ દુઃખ પણ આધ્યાત્મિક અને ભાવનાત્મક પીડા હોઇ શકે છે.
* પ્રેરિત યોહાને પ્રકટીકરણના પુસ્તકમાં લખ્યું હતું કે જે લોકો ઈસુને તેમના ઉદ્ધારક તરીકે માનશે નહી તેઓ આગના તળાવમાં શાશ્વત પીડા અનુભવશે.
* આ શબ્દ "ભયંકર વેદના" અથવા "કોઈને મોટા પ્રમાણમાં પીડાય થઇ" અથવા "યાતના."તરીકે ભાષાંતર કરી શકે છે
કેટલાક અનુવાદકો અર્થને સ્પષ્ટ બનાવવા માટે " શારીરિક " અથવા "આધ્યાત્મિક" ઉમેરી શકે છે.
)આ પણ જુઓ: [શ્વાપદ[, [શાશ્વત[, [અયૂબ[, [તારનાર[, [આત્મા[, [પીડા[, [ભજન([
## બાઇબલના સંદર્ભો:
* [2 પિતર 2:7-9](../other/beast.md)
* [યર્મિયાહ 30:20-22](../kt/eternity.md)
* [યર્મિયાહનો વિલાપ 1:11-12](../names/job.md)
* [લુક 8:28-29](../kt/savior.md)
* [પ્રકટીકરણ 11:10-12](../kt/spirit.md)
## શબ્દ માહિતી:
* Strong's: H3013, G928, G929, G930, G931, G2558, G2851, G3600