55 lines
5.1 KiB
Markdown
55 lines
5.1 KiB
Markdown
# કબર, કબર ખોદનારા, કબરો, કબર, કબરો, દફનાવવાનું સ્થળ
|
|
|
|
## વ્યાખ્યા:
|
|
|
|
"કબર" અને "કબર” શબ્દો એવી જગ્યા છે જ્યાં લોકો મૃત્યુ પામ્યા હોય તેવા વ્યક્તિના શરીરને મૂકે છે તેનો ઉલ્લેખ કરેછે.
|
|
"દફનવિધિ" એ વધુ સામાન્ય શબ્દ છે જેનો સંદર્ભ પણ આ છે.
|
|
|
|
* યહુદીઓ ક્યારેક કુદરતી ગુફાઓની કબરો તરીકે ઉપયોગ કરતા હતા, અને કેટલીક વાર તેઓ ટેકરીની બાજુમાં ખડકમાં ગુફાઓ ખોદી કાઢતા હતા.
|
|
* નવા કરારના સમયમાં, એક કબરની આગળ સામે તેને બંધ કરવા માટે એક વિશાળ, ભારે પથ્થર ગબડાવી દેતા એ સામાન્ય હતું.
|
|
* જો લક્ષ્ય ભાષા કબર માટેનો શબ્દ ફક્ત કાણ।નો ઉલ્લેખ કરે છે જેમાં શરીરને જમીનની નીચે મૂકવામાં આવે છે, તો તેનું અનુવાદ અન્ય રીતે "ગુફા" અથવા"ટેકરીની બાજુમાં એક કાણું” થઈ શકે છે.
|
|
* “કબર” શબ્દસમૂહ મોટે ભાગે મુએલાની સ્થિતિ અથવા મૃત લોકોના આત્માઓ છે તે સ્થળનો સંદર્ભ આપવા માટે સામાન્ય રીતે અને લાક્ષણિક રીતે વપરાય છે.
|
|
|
|
(આ પણ જુઓ: [દફનાવવું](../other/bury.md), [મૃત્યુ](../other/death.md))
|
|
|
|
## બાઇબલ સંદર્ભો
|
|
|
|
* [પ્રેરિતોનાં કૃત્યો 2: 29-31](rc://gu/tn/help/act/02/29)
|
|
* [ઉત્પત્તિ 23: 5-6](rc://gu/tn/help/gen/23/05)
|
|
* [ઉત્પત્તિ 50: 4-6](rc://gu/tn/help/gen/50/04)
|
|
* [યોહાન 19: 40-42](rc://gu/tn/help/jhn/19/40)
|
|
* [લુક 23: 52-53](rc://gu/tn/help/luk/23/52)
|
|
* [માર્ક 5: 1-2](rc://gu/tn/help/mrk/05/01)
|
|
* [માથ્થી 27: 51-53](rc://gu/tn/help/mat/27/51)
|
|
* [રોમન 3: 13-14](rc://gu/tn/help/rom/03/13)
|
|
|
|
## બાઇબલ વાર્તાઓનાં ઉદાહરણો:
|
|
|
|
* __[[32:4](rc://gu/tn/help/obs/32/04)__ આ માણસ __ કબ્રસ્તાન __ માં રહેતો હતો.
|
|
* __[37:6](rc://gu/tn/help/obs/37/06)__ ઈસુએ તેમને પૂછ્યું, "લાજરસને ક્યાં મૂક્યો છે?"
|
|
|
|
તેઓએ તેને કહ્યું, "__ કબર __ માં
|
|
આવો અને જુઓ."
|
|
|
|
* __[[37:7](rc://gu/tn/help/obs/37/07)__ કબર __ __ એ એક ગુફા હતી જેનાપર પત્થર મૂકેલો હતો
|
|
* __[[40:9](rc://gu/tn/help/obs/40/09)__ પછી યુસફ અને નીકોદેમસ, બે યહુદી આગેવાનોએ જે ઇસુ મસીહ હતા એમ માનતા હતા, તેમણે પિલાતને ઈસુના શબ માટે પૂછ્યું.
|
|
|
|
તેઓએ તેમના શરીરને કાપડમાં લપેટીને અને તેને ખડકમાંથી ખોદેલી __ કબર માં મૂક્યા.
|
|
પછી તેઓએ __ કબર __ આગળ એક મોટો પથ્થર ગબડાવી દીધો.
|
|
|
|
* __[41:4](rc://gu/tn/help/obs/41/04)__ તેણે (દૂતે) એ પથ્થરને ગબડાવ્યો જે __ કબર __ ના પ્રવેશદ્વારને ઢાંકતો હતો અને તેના પર બેઠો.
|
|
|
|
__ કબરનું __ રક્ષણ કરતા સૈનિકો ડરી ગયા હતા અને મૂએલા જેવા જમીન પર પડી ગયા હતા.
|
|
|
|
* __[41:5](rc://gu/tn/help/obs/41/05)__ જ્યારે સ્ત્રીઓ __ કબર __ પહોંચી, ત્યારે દૂતે તેમને કહ્યું, "ડરશો નહીં.
|
|
|
|
ઈસુ અહીં નથી.
|
|
જેમ તેમણે જણાવ્યું હતું તેમ, તે મરણમાંથી ઉઠ્યા છે!
|
|
__ કબરમાં __ જુઓ અને નિહાળો."
|
|
સ્ત્રીઓ __ કબર __ માં જોયું અને નિહાળ્યું કે જ્યાં ઈસુનું શરીર મૂકવામાં આવ્યું હતું.
|
|
તેનું શબ ત્યાં ન હતું!
|
|
|
|
## શબ્દ માહિતી:
|
|
|
|
* Strong's: H1164, H1430, H6900, H6913, H7585, H7845, G86, G2750, G3418, G3419, G5028
|