gu_tw/bible/other/thorn.md

2.6 KiB

કાંટો, કાંટાનું જાળું, કાટાના જાળાં, કાંટા, ઉત્કંટો, ઉત્કંટા

તથ્યો:

કાંટોના ઝાડ અને કાંટાદાર છોડ એવા છોડ છે જે કાંટાદાર શાખાઓ કે ફૂલો હોય છે. આ છોડ ફળ અથવા કંઈપણ ઉપયોગી છે તે પેદા કરતા નથી.

  • "કાંટો" એ છોડની ડાળી પર અથવા થડ પર કઠણ, તીક્ષ્ણ વૃદ્ધિ પામેલ છે.

"કાંટાનો ઝાડ" એ એક નાના વૃક્ષ અથવા ઝાડવાનો એક પ્રકાર છે જે તેની શાખાઓ પર ઘણા કાંટા ધરાવે છે

  • " ઉત્કંટો " એ કાંટાદાર દાંડીઓ અને પાંદડાઓ ધરાવતો એક છોડ છે.

મોટેભાગે ફૂલો જાંબલી હોય છે

  • કાંટો અને ઉત્કંટો છોડ ઝડપથી વધે છે અને નજીકના છોડ અથવા પાક ઉગાડવામાં સક્ષમ ન બની શકે.

આ એક ચિત્ર છે કે કેવી રીતે પાપ વ્યક્તિને સારા આધ્યાત્મિક ફળ ઉત્પન્ન કરવાથી દૂર રાખે છે.

  • કાંટાળી ડાળીઓને વાળીને બનાવેલો તાજ ઇસુને વધસ્તંભે જડ્યા તે પહેલાં તેમના શિર પર મૂક્યો
  • જો શક્ય હોય તો, આ શબ્દોનો ઉપયોગ બે અલગ અલગ છોડ અથવા ઝાડના નામ દ્વારા કરવામાં આવે છે જે ભાષા વિસ્તારમાં ઓળખાય છે.

(આ પણ જુઓ: તાજ, ફળ, આત્મા)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

  • Strong's: H329, H1863, H2312, H2336, H4534, H5285, H5518, H5544, H6791, H6796, H6975, H7063, H7898, G173, G174, G4647, G5146