gu_tw/bible/other/tentofmeeting.md

30 lines
3.2 KiB
Markdown

# મુલાકાતમંડપ
## તથ્યો:
" મુલાકાત મંડપ "શબ્દ એ તંબુને દર્શાવે છે, જેમાં મુસા ઈશ્વરસાથે કામચલાઉ તંબુમાં જે મુલાકાત મંડપ બાંધવામાં આવ્યો તે પહેલાં મળતો હતો.
* ઈસ્રાએલીઓની છાવણીની બહાર મુલાકાતનો તંબુ ઊભો કરવામાં આવ્યો હતો.
* મુસા જ્યારે ઈશ્વર સાથે મળવા માટે મંડપમાં ગયા, ત્યારે ત્યાં ઈશ્વરની હાજરીના ચિન્હ તરીકે મેઘસ્તંભ તંબુના પ્રવેશદ્વાર પર ઊભો રહેતો.
* ઈસ્રાએલીઓએ મંડપ બનાવડાવ્યા પછી, કામચલાઉ તંબુની જરૂર ન હતી અને મંડપનો ઉલ્લેખ કરવા માટે " મુલાકાતમંડપ" શબ્દનો ઉપયોગ થતો હતો.
(આ પણ જુઓ: [ઇઝરાએલ](../kt/israel.md), [મૂસા](../names/moses.md), [સ્તંભ](../other/pillar.md), [મુલાકાત મંડપ](../kt/tabernacle.md), [તંબુ](../other/tent.md))
## બાઇબલના સંદર્ભો:
* [1 રાજા 2:28-29](rc://gu/tn/help/1ki/02/28)
* [યહોશુઆ 19:51](rc://gu/tn/help/jos/19/51)
* [લેવીય 1:1-2](rc://gu/tn/help/lev/01/01)
* [ગણના 4:31-32](rc://gu/tn/help/num/04/31)
## બાઇબલ વાર્તાઓમાંથી ઉદાહરણો:
* __[13:8](rc://gu/tn/help/obs/13/08)__ ઈશ્વરે ઈસ્રાએલીઓને તંબુનું વિસ્તૃત વર્ણન આપ્યું હતું જે તેઓ બનાવે એવું તે ઇચ્છતા હતા. તે __મુલાકાત મંડપ__ તરીકે ઓળખાતું હતું, અને તેમાં બે રૂમ હતા, જે મોટા પડદા દ્વારા અલગ કરાયેલા હતા.
* __[13:9](rc://gu/tn/help/obs/13/09)__ કોઈ પણ વ્યક્તિ જે ઈશ્વરની આજ્ઞાનું ઉલ્લંઘન કરે તે ઈશ્વરને બલિદાન તરીકે __મુલાકાત મંડપ__ ની સામે યજ્ઞવેદીને એક પ્રાણી લાવી શકતો.
* __[14:8](rc://gu/tn/help/obs/14/08)__ ઈશ્વર ખૂબ ગુસ્સે થયા હતા અને __મુલાકાત મંડપ__ માં આવ્યા હતા.
* __[18:2](rc://gu/tn/help/obs/18/02)__ __મુલાકાત મંડપ__ ની જગ્યાએ, લોકો હવે ઈશ્વરની ઉપાસના કરે છે અને મંદિરમાં તેમને બલિદાન અર્પણ કરે છે.
## શબ્દ માહિતી:
* Strong's: H168, H4150