gu_tw/bible/other/sulfur.md

28 lines
2.0 KiB
Markdown

# ગંધક,ગંધકયુક્ત
## વ્યાખ્યા:
ગંધક એક પીળા રંગનો પદાર્થ છે જે બળતું પ્રવાહ બની જાય છે જ્યારે તેને આગ લાગે છે.
* ગંધકમાંખૂબ તીવ્ર ગંધપણ છે જે સડેલા ઇંડાની ગંધ જેવું છે.
* બાઇબલમાં, બળતું ગંધક દુષ્ટ અને બળવાખોર લોકો પર દેવના ન્યાયચુકાદાનું પ્રતિક છે.
* લોતના સમયમાં,દેવે સદોમ અને ગમોરાહના દુષ્ટ શહેરો પર આગ અને ગંધક નો વરસાદ વરસાવ્યો.
* અમુક અંગ્રેજી બાઇબલમાં સલ્ફરને "ગંધક" તરીકે ઓળખવામાં આવે છે,જેનો અર્થ થાય છે " બળતો પથ્થર.”
## અનુવાદ માટેના સૂચનો:
* આ શબ્દના સંભવિત અનુવાદમાં"પીળો પથ્થર જે બળે છે" અથવા "પીળાશ પડતો બળતો પથ્થર" શામેલ હોઈ શકે છે.
(આ પણ જુઓ:[ગમોરાહ](../names/gomorrah.md),[ન્યાયાધીશ](../kt/judge.md),[લોત](../names/lot.md),[બળવો](../other/rebel.md), [સદોમ](../names/sodom.md),[ધાર્મીક વૃત્તિ વાળું](../kt/godly.md))
## બાઇબલના સંદર્ભો:
* [ઉત્પત્તિ 19:23-25](rc://gu/tn/help/gen/19/23)
* [યશાયાહ 34:8-10](rc://gu/tn/help/isa/34/08)
* [લુક 17:28-29](rc://gu/tn/help/luk/17/28)
* [પ્રકટીકરણ 20:9-10](rc://gu/tn/help/rev/20/09)
## શબ્દ માહિતી:
* Strong's: H1614, G2303