gu_tw/bible/other/submit.md

30 lines
2.8 KiB
Markdown

# આધીન થવું ,આધીન થાય છે ,આધીન થયો ,આધીન થઈ રહ્યો છે ,સમર્પણ, સમર્પણમાં
## વ્યાખ્યા:
“આધીન થવાનો” સ્વાભાવિક રીતે એવો અર્થ થાય કે વ્યક્તિ સ્વૈચ્છિક રીતે કોઈ વ્યકિત કે સરકારના અધિકાર હેઠળ લાવવું.
* બાઇબલ વિશ્વાસીઓને ઈસુમાં ઈશ્વરને અને બીજા અધિકારીઓને આધીન થવાનું કહે છે.
* “એકબીજાને આધીન થાઓ” સૂચનાનો અર્થ એવો થાય કે નમ્રતાથી સુધારાને સ્વીકારવો અને પોતાની જરૂરિયાતો કરતાં બીજાની જરૂરિયાતો પ્રત્યે ધ્યાન રાખવું.
* “ની આધીનતામાં જીવવા” નો અર્થ વ્યક્તિએ પોતાને કોઈ વ્યક્તિ અથવા કોઈ અધિકાર હેઠળ મુકવું એવો થાય.
## અનુવાદ માટેના સૂચનો:
* “આધીન થાઓ” આજ્ઞાનો તરજુમો “ ના અધિકાર હેઠળ તમારી જાતને મૂકો” અથવા “ની આગેવાનીને અનુસરો” અથવા “નમ્રતાથી આદર અને સન્માન આપો” એવો કરી શકીએ.
* “સમર્પણ” શબ્દનો તરજુમો “આધીનતા” અથવા “અધિકારીને અનુસરવું” એવો કરી શકીએ.
* “ની આધીનતામાં જીવવા” ના શબ્દસમૂહનો તરજુમો “ને આજ્ઞાધીન થાઓ” અથવા પોતાને કોઈકના અધિકાર હેઠળ મૂકો એવો કરી શકીએ.”
* “સમર્પણમાં રહો” શબ્દસમૂહનો તરજુમો “નમ્રતાથી અધિકારીને સ્વીકારો” એવો કરી શકીએ.
(આ પણ જુઓ:[આધીન](../other/subject.md))
## બાઈબલનાસંદર્ભો:
* [1 કોરીંથી 14:34-36](rc://gu/tn/help/1co/14/34)
* [1 પિતર 3:1-2](rc://gu/tn/help/1pe/03/01)
* [હિબ્રુ 13:15-17](rc://gu/tn/help/heb/13/15)
* [લૂક 10:17-20](rc://gu/tn/help/luk/10/17)
## શબ્દ માહિતી:
* Strong's: H3584, H7511, G5226, G5293