gu_tw/bible/other/stumblingblock.md

30 lines
2.8 KiB
Markdown

# અંતરાય, અંતરાયો, ઠોકર ખવડાવનાર પથ્થર
## વ્યાખ્યા:
“અંતરાય” અથવા “ઠોકર ખવડાવનાર પથ્થર” શબ્દ ભૌતિક પદાર્થનો ઉલ્લેખ કરે છે જે વ્યક્તિને લપસી અને પડી જવાનું કારણ બને છે.
* રૂપકાત્મક અંતરાય એ કંઈ પણ હોય જે વ્યક્તિને નૈતિક કે આત્મિક સમજમાં નિષ્ફળ બનાવી દે છે.
* “અંતરાય” અથવા “ઠોકર ખવડાવનાર પથ્થર” રૂપકાત્મક રીતે પણ, એવું કંઇક હોઈ શકે જે કોઈકને ઈસુમાં વિશ્વાસ કરતાં રોકે અથવા કોઈકને આત્મિક રીતે વૃદ્ધિ પામતા અટકાવે.
* ઘણીવાર પોતાને અથવા બીજાને માટે પાપએ અંતરાય જેવું હોય છે.
* કેટલીકવાર ઈશ્વર જેઓ તેમની વિરુદ્ધ બંડ પોકારે છે તે લોકોના માર્ગમાં અંતરાય મુકે છે.
## અનુવાદ માટેના સૂચનો:
* જો ભાષા પાસે છુપું જોખમ ગતિમાન કરવાનો શબ્દ હોય, તો તે શબ્દનો ઉપયોગ આ શબ્દનું અનુવાદ કરવા થઇ શકે છે.
* આ શબ્દનું અનુવાદ આ રીતે પણ કરી શકાય “પથ્થર કે જે ઠોકર ખવડાવે છે” અથવા “એવું કંઇક જે કોઈકને ન માનવા પ્રેરે છે” અથવા “શંકા કે જે અવરોધ પેદા કરે છે” અથવા “વિશ્વાસને માટે અવરોધરૂપ” અથવા “કંઇક જે કોઈકને પાપ કરવા પ્રેરે છે.”
(આ પણ જુઓ: [ઠોકર](../other/stumble.md), [પાપ](../kt/sin.md))
## બાઈબલના સંદર્ભો:
* [1 કરિંથીઓ 1:22-23](rc://gu/tn/help/1co/01/22)
* [ગલાતીઓ 5:11-12](rc://gu/tn/help/gal/05/11)
* [માથ્થી 5:29-30](rc://gu/tn/help/mat/05/29)
* [માથ્થી 16:21-23](rc://gu/tn/help/mat/16/21)
* [રોમનો 9:32-33](rc://gu/tn/help/rom/09/32)
## શબ્દ માહિતી:
* Strong's: H4383, G3037, G4349, G4625