gu_tw/bible/other/strongdrink.md

27 lines
2.0 KiB
Markdown

# કેફી પીણું, કેફી પીણાઓ
## વ્યાખ્યા:
“કેફી પીણું” એવા પીણાંનો ઉલ્લેખ કરે છે જેમાં આથો આવ્યો હોય અને જેમાં દારૂનું શુદ્ધ અર્ક હોય.
* દારૂના શુદ્ધ અર્કવાળું પીણું એ અનાજ અથવા ફળમાંથી બનાવવામાં આવે અને તેમાં આથો આવવા દેવામાં આવે.
* “કેફી પીણાં” ના પ્રકારોમાં દ્રાક્ષાની દારૂ, તાડનો દારૂ, જવ, અને સફરજનનું પીણાંનો સમાવેશ થાય છે.
બાઈબલમાં, દ્રાક્ષારસને વારંવાર કેફી પીણાં તરીકે સંબોધવામા આવ્યું છે.
* યાજકો અને કોઈએ પણ જેમણે ખાસ વ્રત જેમ કે “નાઝીરી વ્રત” લીધું હોય તેઓને આથો આવેલ પીણું પીવાની પરવાનગી ન હતી.
* આ શબ્દનું અનુવાદ “આથો આવેલ પીણું” અથવા “દારૂના અર્કવાળું પીણું” તરીકે પણ કરી શકાય.
(આ પણ જુઓ: [દ્રાક્ષ](../other/grape.md), [નાઝીરી](../kt/nazirite.md), [વ્રત](../kt/vow.md), [દારૂ](../other/wine.md))
## બાઈબલના સંદર્ભો:
* [યશાયા 5:11-12](rc://gu/tn/help/isa/05/11)
* [લેવીય 10:8-11](rc://gu/tn/help/lev/10/08)
* [લૂક 1:14-15](rc://gu/tn/help/luk/01/14)
* [ગણના 6:1-4](rc://gu/tn/help/num/06/01)
## શબ્દ માહિતી:
* Strong's: H5435, H7941, G4608