28 lines
3.2 KiB
Markdown
28 lines
3.2 KiB
Markdown
# કતલ, કતલ કરવી, કતલ કરી, કતલ કરી રહ્યા છે
|
|
|
|
## વ્યાખ્યા:
|
|
|
|
“કતલ” શબ્દ મોટા પ્રમાણમા પ્રાણીઓ અથવા લોકોની હત્યા કરવી અથવા હિંસક રીતે હત્યા કરવી તેનો ઉલ્લેખ કરે છે.
|
|
તે પ્રાણીને ખાવાને સારું હત્યા કરવી તેનો પણ ઉલ્લેખ કરી શકે છે.
|
|
કતલ કરવાનું કૃત્ય પણ “કતલ” જ કહેવાય છે.
|
|
|
|
* જ્યારે ઈબ્રાહિમને રણમાં ત્રણ મુલાકાતીઓ તેના તંબુ આગળ મળ્યા, ત્યારે તેણે તેના સેવકોને વાછરડાની કતલ કરી તેના મહેમાનો માટે રાંધવા હુકમ કર્યો.
|
|
* હઝકિયેલ પ્રબોધકે પ્રબોધ કર્યો કે ઈશ્વર જેઓ તેમના વચનને અનુસરતા નથી તે સર્વની કતલ કરવા તેમના દૂતોને મોકલશે.
|
|
* 1 શમુએલ મહા કતલની નોંધ કરે છે જેમાં 30,000 ઈઝરાયેલીઓ ઈશ્વરને અનાધીન થયા હતા તેને કારણે તેમના દુશ્મનો દ્વારા મારી નાંખવામાં આવ્યા હતા.
|
|
* “કતલનું હથિયાર” ને “હત્યા માટેનું હથિયાર” તરીકે અનુવાદ કરી શકાય.
|
|
* “કતલ મહા ભયંકર હતી” અભિવ્યક્તિનું અનુવાદ “મોટા પ્રમાણમાં હત્યા કરવામાં આવી હતી” અથવા “મરણ પામનારાઓ ઘણાં હતા” અથવા “ખુબ મોટા પ્રમાણમાં લોકો મૃત્યુ પામ્યા” એમ કરી શકાય.
|
|
* “કતલ” ને અનુવાદ કરવાની રીતોમાં “મારવું” અથવા “વધ કરવો” અથવા “હત્યા” નો સમાવેશ કરી શકાય.
|
|
|
|
(આ પણ જુઓ: [દૂત](../kt/angel.md), [ગાય](../other/cow.md), [અનાધીન](../other/disobey.md), [હઝકિયેલ](../names/ezekiel.md), [સેવક](../other/servant.md), [વધ](../other/slain.md))
|
|
|
|
## બાઈબલન સંદર્ભો:
|
|
|
|
* [હઝકિયેલ 21:10-11](rc://gu/tn/help/ezk/21/10)
|
|
* [હિબ્રુઓ 7:1-3](rc://gu/tn/help/heb/07/01)
|
|
* [યશાયા 34:1-2](rc://gu/tn/help/isa/34/01)
|
|
* [યર્મિયા 25:34-36](rc://gu/tn/help/jer/25/34)
|
|
|
|
## શબ્દ માહિતી:
|
|
|
|
* Strong's: H2026, H2027, H2028, H2076, H2491, H2873, H2874, H2878, H4046, H4293, H4347, H4660, H5221, H6993, H7524, H7819, H7821, G2871, G4967, G4969, G5408
|