gu_tw/bible/other/slander.md

27 lines
2.1 KiB
Markdown

# નિંદા, નિંદા કરે છે, નિંદા કરી, નિંદા કરનાર, નિંદા કરી રહ્યા છે, નિંદાત્મક
## વ્યાખ્યા:
નિંદાએ નકારાત્મક, બીજી વ્યક્તિ માટે બદનામકારક બોલવામાં (લખાણમાં નહિ) આવે તેને સમાવિષ્ટ કરે છે.
કોઈકના વિષે તેવી બાબતો બોલવી (તેઓને લખવી નહિ) એટલે કે તે વ્યક્તિની નિંદા કરવી.
જે વ્યક્તિ આવી બાબતો બોલે છે તે નિંદા કરનાર છે.
* નિંદાએ ખરો અહેવાલ હોય અથવા ખોટો આરોપ હોય, પરંતુ તેની અસર બીજી વ્યક્તિમાં જેની નિંદા કરવામાં આવી છે તેને વિષે નકારત્મક વિચાર લાવે છે.
* “નિંદા કરવી” નું અનુવાદ “ની વિરુદ્ધ બોલવું” અથવા “દુષ્ટ અહેવાલ ફેલાવવો” અથવા “બદનામ” એમ કરી શકાય.
* નિંદા કરનારને “બાતમીદાર” અથવા “ભાષણ વાહક” પણ કહેવાય.
(આ પણ જુઓ: [દેવનિંદા કરવી](../kt/blasphemy.md))
## બાઈબલના સંદર્ભો:
* [1 કરિંથીઓ 4:12-13](rc://gu/tn/help/1co/04/12)
* [1 તિમોથી 3:11-13](rc://gu/tn/help/1ti/03/11)
* [2 કરિંથીઓ 6:8-10](rc://gu/tn/help/2co/06/08)
* [માર્ક 7:20-23](rc://gu/tn/help/mrk/07/20)
## શબ્દ માહિતી:
* Strong's: H1681, H1696, H1848, H3960, H5006, H5791, H7270, H7400, H8267, G987, G988, G1228, G1426, G2636, G2637, G3059, G3060, G6022