gu_tw/bible/other/sinoffering.md

28 lines
2.3 KiB
Markdown

# પાપાર્થાપણ, પાપાર્થાપણો
## વ્યાખ્યા:
“પાપાર્થાપણ” અનેક બલિદાનોમાનું એક કે જે ઈઝરાયેલીઓ અર્પણ કરે તેમ ઈશ્વરે જરૂરી બનાવ્યું હતું.
* આ દહનાર્પણ વાછરડાના બલિદાનનો સમવેશ કરતુ હતું, તેના લોહી અને ચરબીનું વેદી પર દહન કરવું, અને પ્રાણીના બાકીના શરીરનો ભાગ લઇ લેવો અને તેને ઈઝરાયેલી છાવણીની બહાર મેદાનમાં દહન કરવું.
* પ્રાણીના બલિદાનનું સંપૂર્ણ દહન ઈશ્વર કેટલા પવિત્ર છે અને પાપ કેટલું ભયંકર છે તે બતાવે છે.
* બાઈબલ જણાવે છે કે પાપોમાંથી શુદ્ધ થવાને માટે, જે પાપ કરવામાં આવ્યું છે તેની કિંમત સ્વરૂપે લોહી વહેવું જ જોઈએ.
* પ્રાણીના બલિદાનો હંમેશને માટે પાપોની માફી લાવી શકતું ન હતું.
* ઈસુના વધસ્તંભના મરણે પાપનો દંડ હંમેશને માટે ચૂકવી દીધો.
તેઓ સંપૂર્ણ પાપાર્થાપણ હતાં.
(આ પણ જુઓ: [વેદી](../kt/altar.md), [ગાય](../other/cow.md), [માફી](../kt/forgive.md), [બલિદાન](../other/sacrifice.md), [પાપ](../kt/sin.md))
## બાઈબલના સંદર્ભો:
* [2 કાળુવૃતાંત 29:20-21](rc://gu/tn/help/2ch/29/20)
* [નિર્ગમન 29:35-37](rc://gu/tn/help/exo/29/35)
* [હઝકિયેલ 44:25-27](rc://gu/tn/help/ezk/44/25)
* [લેવીય 5:11](rc://gu/tn/help/lev/05/11)
* [ગણના 7:15-17](rc://gu/tn/help/num/07/15)
## શબ્દ માહિતી:
* Strong's: H2401, H2402, H2398, H2403