gu_tw/bible/other/shadow.md

31 lines
2.6 KiB
Markdown

# છાંયો, છાંયો કરે છે, પડછાયો, ઝાંખું
## વ્યાખ્યા:
"છાંયો" શબ્દ શાબ્દિક રીતે અંધકારનો ઉલ્લેખ કરે છે કે જે પ્રકાશને અટકાવનાર કોઈ વસ્તુ દ્વારા થાય છે.
તેના અનેક રૂપકાત્મક અર્થ પણ છે.
* “મરણની છાંયા" નો અર્થ કે મરણ હાજર છે અથવા નજીક છે, જેમ છાંયો તેની કોઈ વસ્તુની હાજરીને દર્શાવે છે તેમ.
* બાઈબલમાં ઘણી વખત, મનુષ્યનું જીવન છાંયા સાથે સરખાવવામાં આવે છે, જે લાંબા સમય સુધી ચાલતું નથી અને જેનું કોઈ મહત્વ નથી.
* ઘણીવાર "છાંયો" બીજો શબ્દ “અંધકાર" તરીકે વાપરવામાં આવ્યો છે.
* ઈશ્વરની પાંખોની છાંયામાં અથવા હાથમાં છુપાયેલ અથવા સુરક્ષિત એ વિષે બાઈબલ જણાવે છે.
આ જોખમથી સુરક્ષિત અને છુપાયેલનું ચિત્ર છે.
આ સંદર્ભોમાં "છાંયા" નું અનુવાદ કરવાની અન્ય રીતોમાં "છાંયડો" અથવા "સલામતી" અથવા "રક્ષણ" સામેલ હોઈ શકે છે.
* વાસ્તવિક છાંયાના સંદર્ભ માટે સ્થાનિક શબ્દનો શાબ્દિક ઉપયોગ કરીને "છાંયો" નું અનુવાદ કરવું શ્રેષ્ઠ છે.
(આ પણ જુઓ: [અંધકાર](../other/darkness.md), [પ્રકાશ](../other/light.md))
## બાઈબલના સંદર્ભો:
* [2 રાજાઓ 20:8-9](rc://gu/tn/help/2ki/20/08)
* [ઉત્પત્તિ 19:6-8](rc://gu/tn/help/gen/19/06)
* [યશાયા 30:1-2](rc://gu/tn/help/isa/30/01)
* [યર્મિયા 6:4-5](rc://gu/tn/help/jer/06/04)
* [ગીતશાસ્ત્ર 17:8-10](rc://gu/tn/help/psa/017/008)
## શબ્દ માહિતી:
* Strong's: H2927, H6738, H6751, H6752, H6754, H6757, H6767, G644, G1982, G2683, G4639