gu_tw/bible/other/sandal.md

23 lines
1.6 KiB
Markdown

# ચંપલ,
## વ્યાખ્યા:
ચંપલ એ એક સરળ પગના તળિયાના પગરખા છે જે પગના પંજા અથવા ઘૂંટીની આસપાસ રાખવામાં આવે છે.
ચંપલ પુરુષો અને સ્ત્રીઓ બંને દ્વારા પહેરવામાં આવે છે.
* ઘણીવાર ચંપલ એ કાયદેસરના વ્યવહાર નક્કી કરવા ઉપયોગમાં લેવાતા, જેવી કે મિલકત વેચવા: એક માણસ ચંપલ કાઢે અને બીજાને આપી દે.
* જોન્ના કે ચંપલ કાઢવા તે માન અને આદરની પણ નિશાની હતી, ખાસ કરીને ઈશ્વરની હાજરીમાં.
* યોહાને કહ્યું કે તે ઈસુના ચંપલની દોરી છોડવા પણ યોગ્ય ન હતો, જે નોકર કે ગુલામનું હલકું કાર્ય હતું.
## બાઈબલના સંદર્ભો:
* [પ્રેરિતોના કૃત્યો 7:33-34](rc://gu/tn/help/act/07/33)
* [પુનર્નિયમ 25:9-10](rc://gu/tn/help/deu/25/09)
* [યોહાન 1:26-28](rc://gu/tn/help/jhn/01/26)
* [યહોશુઆ 5:14-15](rc://gu/tn/help/jos/05/14)
* [માર્ક 6:7-9](rc://gu/tn/help/mrk/06/07)
## શબ્દ માહિતી:
* Strong's: H5274, H5275, H8288, G4547, G5266