gu_tw/bible/other/sackcloth.md

35 lines
3.0 KiB
Markdown

# શોકના વસ્ત્રો
## વ્યાખ્યા:
શોકનું વસ્ત્ર એ નાજુકાઈ વિનાનું, ઉઝરડાવાળું વસ્ત્ર હતું કે જે બકરાના અથવા ઉંટના વાળમાંથી બંનાવવામાં આવતું હતું.
* જે કોઈ વ્યક્તિ તેમાંથી બંનાવવામાં આવેલ વસ્ત્ર પહેરતો તેને તે આરામદાયક લગતું નહિ.
શોકનું વસ્ત્ર એ શોક, દુઃખ, અથવા નમ્ર પસ્તાવો બતાવવા પહેરવામાં આવતું હતું.
* “શોકના વસ્ત્રો અને રાખ” શબ્દસમૂહ એ દુઃખ અને પસ્તાવાની પરંપરાગત અભિવ્યક્તિનો ઉલ્લેખ કરવાં માટે સામાન્ય શબ્દ હતો.
## અનુવાદ માટેના સૂચનો:
* આ શબ્દનો આ રીતે પણ અનુવાદ કરી શકાય “પ્રાણીઓના વાળમાંથી બનાવવામાં આવેલું નાજુકાઈ વિનાનું વસ્ત્ર” અથવા “બકરાના વાળમાંથી બનાવવામાં આવેલાં વસ્ત્રો” અથવા “ખરબચડું, ઉઝરડાવાળું વસ્ત્ર.”
* બીજી રીતે આ શબ્દનું અનુવાદ આ પ્રમાણે કરી શકાય “ખરબચડું, ઉઝરડાવાળું શોકનું વસ્ત્ર.”
* “શોકના વસ્ત્રો પહેરીને રાખમાં બેસવું” શબ્દસમૂહનું આ પ્રમાણે અનુવાદ કરી શકાય “ઉઝરડાવાળા વસ્ત્ર પહેરીને અને રાખમાં બેસીને શોક અને દીનતા બતાવી.”
(આ પણ જુઓ: [કેવી રીતે અજ્ઞાતનું અનુવાદ કરવું](rc://gu/ta/man/translate/translate-unknown)
(આ પણ જુઓ: [રાખ](../other/ash.md), [ઊટ](../other/camel.md), [બકરી](../other/goat.md), [નમ્ર](../kt/humble.md), [શોક](../other/mourn.md), [પસ્તાવો](../kt/repent.md), [ચિહ્ન](../kt/sign.md))
## બાઈબલના સંદર્ભો:
* [2 શમુએલ 3: 31-32](rc://gu/tn/help/2sa/03/31)
* [ઉત્પતિ 37: 34-36](rc://gu/tn/help/gen/37/34)
* [યોએલ 1: 8-10](rc://gu/tn/help/jol/01/08)
* [યુના 3:4-5](rc://gu/tn/help/jon/03/04)
* [લૂક 10: 13-15](rc://gu/tn/help/luk/10/13)
* [માથ્થી 11: 20-22](rc://gu/tn/help/mat/11/20)
## શબ્દ માહિતી:
* Strong's: H8242, G4526