gu_tw/bible/other/run.md

37 lines
4.4 KiB
Markdown

# દોડવું, દોડે છે, દોડનાર, દોડનારો, દોડી રહ્યો છે
## વ્યાખ્યા:
“દોડવું” શબ્દનો શબ્દશ:અર્થ “પગ પર ખૂબ ઝડપથી ખસવું”, સામાન્ય રીતે ચાલવાં દ્વારા પૂરું કરી શકાય તે કરતાં પુષ્કળ ગતિથી.
“દોડવું” નો મુખ્ય અર્થ તેના સૂચક અભિવ્યક્તિઓમાં પણ નીચે પ્રમાણે ઉપયોગ થાય છે જેમ કે:
* “એવી રીતે દોડવું કે જેથી ઇનામ પ્રાપ્ત થાય”- જેમ દોડમાં જીતવાને માટે દોડવામાં આવે છે તેમ તે જ ખંતથી ઈશ્વરની ઈચ્છા પ્રમાણે કરવામાં મંડ્યા રહેવું તેનો ઉલ્લેખ કરે છે.
* “તમારી આજ્ઞાઓના માર્ગમાં દોડવું”- એટલે કે રાજીખુશીથી અને ઝડપથી ઈશ્વરની આજ્ઞાઓને અધીન થવું.
* “બીજા દેવોની પાછળ દોડવું” એટલે કે બીજા દેવોની પૂજા કરવામાં મંડ્યા રહેવું.
* “હું પોતાને સંતાડવાને માટે તમારી પાસે દોડી આવ્યો” એટલે કે જ્યારે મુશ્કેલ બાબતોનો સામનો કર્યો હોય ત્યારે ઝડપથી ઈશ્વર તરફ આશ્રય અને સુરક્ષાને માટે ફરવું.
* પાણી અને અન્ય પ્રવાહીઓ જેવાં કે આંસુ, રક્ત, પરસેવો, અને નદીઓને “પ્રસરવું” કહેવાય.
તેને “વહેવું” એ પ્રમાણે પણ અનુવાદ કરી શકાય.
દેશ અથવા પ્રદેશની સરહદ એક નદી અથવા એક બીજા દેશની સરહદ "સાથે ચાલે છે" તેમ કહેવાય છે.
તેનો આમ કહેવા દ્વારા પણ અનુવાદ કરી શકાય કે દેશની સરહદ નદીની અથવા બીજા દેશની “નજીક” છે અથવા તેમ કહેવા દ્વારા કે દેશની “સરહદો” નદી અથવા બીજા દેશની નજીક છે.”
* નદીઓ અને ઝરણાઓ “સુકાઈ જઈ” શકે, તેનો અર્થ કે તેઓ પાસે હવે તેઓમાં પાણી નથી.
તેનું અનુવાદ “સુકાઈ ગયું” અથવા “સુકું થઇ ગયું” પ્રમાણે કરી શકાય.
* પર્વના દિવસો “પૂર્ણ થયાં,” જેનો અર્થ કે તેઓ “પસાર થઇ ગયાં” અથવા “સમાપ્ત થઇ ગયાં” અથવા “પુરા થઇ ગયાં.” *
(આ પણ જુઓ: [જુઠ્ઠા દેવ](../kt/falsegod.md), [મંડ્યા રહેવું](../other/perseverance.md), [આશ્રય](../other/refuge.md), [ફરવું](../other/turn.md))
## બાઈબલના સંદર્ભો:
* [1 કરિંથી 6:18](rc://gu/tn/help/1co/06/18)
* [ગલાતી 2:1-2](rc://gu/tn/help/gal/02/01)
* [ગલાતી 5:5-8](rc://gu/tn/help/gal/05/05)
* [ફિલિપ્પી 2:14-16](rc://gu/tn/help/php/02/14)
* [નીતિવચન 1:15-17](rc://gu/tn/help/pro/01/15)
## શબ્દ માહિતી:
* Strong's: H213, H386, H1065, H1272, H1518, H1556, H1980, H2100, H2416, H3001, H3212, H3332, H3381, H3920, H3988, H4422, H4754, H4794, H4944, H5074, H5127, H5140, H5472, H5756, H6437, H6440, H6544, H6805, H7272, H7291, H7310, H7323, H7325, H7519, H7751, H8264, H8308, H8444, G413, G1377, G1601, G1530, G1532, G1632, G1998, G2027, G2701, G3729, G4063, G4370, G4390, G4890, G4936, G5143, G5240, G5295, G5302, G5343