gu_tw/bible/other/ruin.md

23 lines
2.4 KiB
Markdown

# વિનાશ, વિનાશ કરવો, વિનાશ કર્યો
## વ્યાખ્યા:
કશાકનો “વિનાશ” કરવો એટલે કે બગાડવું, નાશ, અથવા નિરુપયોગી બનાવવું.
“વિનાશ” અથવા “વિનાશ કરવો” શબ્દ જેનો નાશ કરવામાં આવ્યો છે તેના રોડાં અને બગડેલા કશાકના અવશેષનો ઉલ્લેખ કરે છે.
* સફાન્યા પ્રબોધક “વિનાશના દિવસ” તરીકે ઈશ્વરના કોપના દિવસ વિશે બોલ્યો કે જ્યારે જગતનો ન્યાય અને શિક્ષા કરવામાં આવશે.
* નીતિવચનનું પુસ્તક જણાવે છે કે વિનાશ અને નાશ જેઓ પાપીઓ છે તેઓની રાહ જુએ છે.
* સંદર્ભના આધારે, “વિનાશ” નો અનુવાદ “નાશ” અથવા “બગાડવું” અથવા “નિરુપયોગી બનાવવું” અથવા “તોડવું” તરીકે કરી શકાય.
* “વિનાશ” અથવા “વિનાશ કરવો” શબ્દનો અનુવાદ “રોડાં” અથવા “ખરાબ દશાની ઈમારતો” અથવા “નષ્ટ શહેર” અથવા “બરબાદી” અથવા “ભંગીત” અથવા “પાયમાલી” એમ સંદર્ભના આધારે કરી શકાય.
## બાઈબલના સંદર્ભો:
* [2 કાળુવૃતાંત 12:7-8](rc://gu/tn/help/2ch/12/07)
* [2 રાજાઓ 19:25-26](rc://gu/tn/help/2ki/19/25)
* [પ્રે.કૃ. 15:15-18](rc://gu/tn/help/act/15/15)
* [યશાયા 23:13-14](rc://gu/tn/help/isa/23/13)
## શબ્દ માહિતી:
* Strong's: H6, H1197, H1530, H1820, H1942, H2034, H2040, H2717, H2719, H2720, H2723, H2930, H3510, H3765, H3782, H3832, H4072, H4288, H4383, H4384, H4654, H4658, H4876, H4889, H5221, H5557, H5754, H5856, H6365, H7451, H7489, H7582, H7591, H7612, H7701, H7703, H7843, H8047, H8074, H8077, H8414, H8510, G2679, G2692, G3639, G4485