31 lines
2.5 KiB
Markdown
31 lines
2.5 KiB
Markdown
# રાજવંશી, રાજ્ત્વ
|
|
|
|
## વ્યાખ્યા:
|
|
|
|
“રાજવંશી” શબ્દ રાજા અથવા રાણીથી સંબંધિત લોકો અથવા વસ્તુઓને વર્ણવે છે.
|
|
|
|
* “રાજવંશી” કહી શકાય તેવી બાબતોના ઉદાહરણો જે રાજાના પોશાક, મહેલ, સિંહાસન, અને મુગટનો સમાવેશ કરે છે.
|
|
* રાજા કે રાણી સામાન્ય રીતે રાજવંશી મહેલમાં રહેતાં હતાં .
|
|
* રાજા ખાસ વસ્ત્ર પહેરતાં, કેટલીકવાર તેને “રાજવંશી ઝભ્ભાઓ કહેવાતા હતાં.”
|
|
|
|
ઘણી વખત રાજાના ઝભ્ભાઓ જાંબલી હતાં, આ રંગ અસામાન્ય અને ખર્ચાળ પ્રકારના રંગની મારફતે ઉત્પન્ન કરી શકાતો હતો.
|
|
|
|
* નવા કરારમાં, ઈસુમાં વિશ્વાસીઓને “રાજવંશી યાજકવર્ગ” કહેવાતાં હતાં.
|
|
|
|
બીજી રીતે તેનો આ પ્રમાણે અનુવાદ કરી શકાય, “યાજકો કે જેઓ ઈશ્વર રાજાની સેવા કરે છે” અથવા “ઈશ્વર રાજાને સારુ યાજકો બનવા માટે બોલાવવામાં આવ્યાં.”
|
|
|
|
* “રાજવંશી” શબ્દનો અનુવાદ “રજવાડી” અથવા “રાજા સાથે સંબંધિત” એમ પણ કરી શકાય.
|
|
|
|
(આ પણ જુઓ: [રાજા](../other/king.md). [મહેલ](../other/palace.md), [યાજક](../kt/priest.md), [જાંબલી](../other/purple.md), [રાણી](../other/queen.md), [ઝભ્ભો](../other/robe.md))
|
|
|
|
## બાઈબલના સંદર્ભો:
|
|
|
|
* [1 રાજાઓ 10:13](rc://gu/tn/help/1ki/10/13)
|
|
* [2 કાળુવૃતાંત 18:28-30](rc://gu/tn/help/2ch/18/28)
|
|
* [આમોસ 7:12-13](rc://gu/tn/help/amo/07/12)
|
|
* [ઉત્પતિ 49:19-21](rc://gu/tn/help/gen/49/19)
|
|
|
|
## શબ્દ માહિતી:
|
|
|
|
* Strong's: H643, H1921, H1935, H4410, H4428, H4430, H4437, H4438, H4467, H4468, H7985, H8237, G933, G934, G937
|