gu_tw/bible/other/push.md

23 lines
2.1 KiB
Markdown

# ધકેલવું, દબાવવું, ધકેલ્યું, ધકેલતા
## વ્યાખ્યા:
“ધકેલવું” શબ્દનો શાબ્દિક અર્થ બળપ્રયોગ દ્વારા કોઈ વસ્તુને ભૌતિક રીતે ખસેડવી એવો થાય છે.
આ શબ્દના કેટલાક પ્રતિકાત્મક અર્થો પણ છે.
* “ધકેલી કાઢવું” અભિવ્યક્તિનો અર્થ “નકાર કરવો” અથવા “મદદ કરવાનો ઇનકાર કરવો” પણ થઈ શકે છે.
* “નીચે દબાવવું” નો અર્થ “જુલમ કરવો” અથવા તો “સતાવવું” અથવા તો “હરાવવું” થઈ શકે છે.
તેનો અર્થ એ પણ થઈ શકે કે કોઈ વ્યક્તિને શાબ્દિક અર્થમાં જમીન સુધી દબાવવામાં આવી રહી છે.
* “કોઈને બહાર ધકેલી કાઢવા” નો અર્થ કોઇ વ્યક્તિથી “છૂટકારો પામવો” અથવા તો “દૂર મોકલી દેવી” એવો થાય છે.
* “આગળ ધકેલે રાખવું” અભિવ્યક્તિનો અર્થ કોઈ બાબત સાચી કે સુરક્ષિત છે કે નહિ તેની ખાતરી કર્યા વગર તેની પાછળ પડવું કે તે બાબત કરે રાખવી એવો થાય છે.
(આ જૂઓ: [જુલમ કરવો](../other/oppress.md), [સતાવવું](../other/persecute.md), [નકારવું](../other/reject.md))
## બાઇબલના સંદર્ભો:
## શબ્દ માહિતી:
* Strong's: H1556, H1760, H3276, H3423, H5055, H5056, H5186, H8804, G683, G4261