gu_tw/bible/other/prudent.md

22 lines
1.9 KiB
Markdown

# ડહાપણ, શાણપણ, ડાહ્યો, શાણો, ડહાપણભરી રીતે
## તથ્યો:
“ડાહ્યો” શબ્દ એવા વ્યક્તિને વર્ણવે છે કે જે પોતાના કાર્યો વિષે કાળજીપૂર્વક વિચારે છે અને ડહાપણભર્યા નિર્ણયો લે છે.
* ઘણી વાર “ડહાપણ (શાણપણ)” ભૌતિક વ્યાવહારિક બાબતો જેવી કે પૈસા કે સંપત્તિનું સંચાલન કરવું તે વિષે ડહાપણભર્યા નિર્ણયો લેવાની ક્ષમતાનો ઉલ્લેખ કરે છે.
* જો કે “શાણપણ” અને “બુદ્ધિ” નો અર્થ સમાન છે તો પણ, ઘણી વાર “બુદ્ધિ” વધારે સામાન્ય વિચાર છે અને તે આત્મિક કે નૈતિક બાબતો પર ભાર મૂકે છે.
* સંદર્ભ અનુસાર, “ડાહ્યો (શાણો)” શબ્દનો અનુવાદ “ચાલાક” અથવા તો “સાવચેત” અથવા તો “ડાહ્યો” તરીકે કરી શકાય.
(આ જૂઓ: [ચાલાક](../other/shrewd.md), [આત્મા](../kt/spirit.md), [ડાહ્યું](../kt/wise.md))
## બાઇબલના સંદર્ભો:
* [નીતિવચનો 8:4-5](rc://gu/tn/help/pro/08/04)
* [નીતિવચનો 12:23-24](rc://gu/tn/help/pro/12/23)
* [નીતિવચનો 27:11-12](rc://gu/tn/help/pro/27/11)
## શબ્દ માહિતી:
* Strong's: H995, H5843, H6175, H6191, H6195, H7080, H7919, H7922, G4908, G5428