gu_tw/bible/other/pierce.md

24 lines
2.2 KiB
Markdown

# વીંધવું, વીંધે છે, વીંધ્યું, વીંધતું
## વ્યાખ્યા:
“વીંધવું” શબ્દનો અર્થ કોઈ તીક્ષ્ણ અણીદાર વસ્તુથી કશાકને ભોંકવું એવો થાય છે.
કોઈ વ્યક્તિને ઊંડું ભાવનાત્મક દુઃખ પહોંચાડવાનો ઉલ્લેખ કરવા તેનો પ્રતિકાત્મક ઉપયોગ પણ કરવામાં આવે છે.
* જ્યારે ઈસુ વધસ્તંભે જડાયેલા હતા ત્યારે એક સૈનિકે તેમની કૂખ વીંધી હતી.
* બાઇબલના સમયોમાં, જે ગુલામને મુક્ત કરવામાં આવતો હતો તે તેના માલિક માટે કામ કરવાનું ચાલુ રાખવાનું પસંદ કરે છે તેની નિશાનીરૂપે તેનો કાન વીંધવામાં આવતો હતો.
* જ્યારે શિમયોને મરિયમને કહ્યું કે તલવાર તેના હૃદયને વીંધશે ત્યારે તે પ્રતિકાત્મક રીતે બોલ્યો હતો કે જેનો અર્થ થતો હતો કે તેના પુત્ર ઈસુને જે થશે તેનાથી મરિયમને ઊંડું દુઃખ થશે.
(આ પણ જૂઓ: [વધસ્તંભ](../kt/cross.md), [ઈસુ](../kt/jesus.md), [દાસ](../other/servant.md), [શિમયોન](../names/simeon.md))
## બાઇબલના સંદર્ભો:
* [અયૂબ 16:13-14](rc://gu/tn/help/job/16/13)
* [અયૂબ 20:23-25](rc://gu/tn/help/job/20/23)
* [યોહાન 19:36-37](rc://gu/tn/help/jhn/19/36)
* [ગીતશાસ્ત્ર 22:16-17](rc://gu/tn/help/psa/022/016)
## શબ્દ માહિતી:
* Strong's: H935, H1856, H2342, H2490, H2491, H2944, H3738, H4272, H5181, H5344, H5365, H6398, G1330, G1338, G1574, G2660, G3572, G4044, G4138