gu_tw/bible/other/perseverance.md

24 lines
2.0 KiB
Markdown

# દ્રઢ રહેવું, ધૈર્ય
## વ્યાખ્યા:
“દ્રઢ રહેવું” તથા “ધૈર્ય” શબ્દો, જો કે કોઈ બાબત ખૂબ જ મુશ્કેલ હોય કે લાંબો સમય લે તો પણ તે કરવાનું ચાલું રાખવું તેનો ઉલ્લેખ કરે છે.
* દ્રઢ રહેવાનો અર્થ એ પણ થઈ શકે કે, જો કે મુશ્કેલ કસોટીઓમાંથી કે સંજોગોમાંથી પસાર થતા હોઈએ તો પણ ખ્રિસ્તની જેમ વ્યવહાર કરતા રહેવું.
* જો કોઈ વ્યક્તિ પાસે “ધૈર્ય” છે તો તેનો અર્થ એ થાય છે કે, જો કે કઇંક કરવું પીડાકારક કે મુશ્કેલ હોય તો પણ વ્યક્તિએ જે કરવું જોઈએ તે કરવા તે સક્ષમ છે.
* ખાસ કરીને જ્યારે ખોટા શિક્ષણનો સામનો કરતા હોઈએ ત્યારે, ઈશ્વર જે શીખવે છે તેમાં સતત વિશ્વાસ કરવો તે ધૈર્ય માગી લે છે, .
* “જિદ્દી” જેવો શબ્દ ન વાપરવા કાળજી રાખો કે જેમાં નકારાત્મક અર્થ રહેલો છે.
(આ પણ જૂઓ: [ધીરજવાન](../other/patient.md), [કસોટી](../other/trial.md))
## બાઇબલના સંદર્ભો:
* [ક્લોસ્સી 1:11-12](rc://gu/tn/help/col/01/11)
* [એફેસી 6:17-18](rc://gu/tn/help/eph/06/17)
* [યાકૂબ 5:9-11](rc://gu/tn/help/jas/05/09)
* [લૂક 8:14-15](rc://gu/tn/help/luk/08/14)
## શબ્દ માહિતી:
* Strong's: G3115, G4343, G5281