gu_tw/bible/other/patient.md

26 lines
2.1 KiB
Markdown

# ધીરજવાન, ધૈર્યથી, ધીરજ, અધીરું
## વ્યાખ્યા:
“ધીરજવાન” અને “ધીરજ” શબ્દો મુશ્કેલ પરિસ્થિતિઓમાં દ્રઢ રહેવાનો ઉલ્લેખ કરે છે.
ધીરજમાં ઘણીવાર રાહ જોવાની બાબત સમાયેલી હોય છે.
* જ્યારે લોકો કોઈક વ્યક્તિ માટે ધીરજ રાખે છે ત્યારે તેનો અર્થ થાય છે કે તેઓ તે વ્યક્તિને પ્રેમ કરે છે અને તે વ્યક્તિમાં જે કંઇ દોષ છે તેને માફ કરે છે.
* ઈશ્વરના લોકો જ્યારે મુશ્કેલીઓનો સામનો કરે છે ત્યારે તેઓને ધીરજવાન થવા અને એકબીજા સાથે ધીરજવાન થવા બાઇબલ શીખવે છે.
* જો કે લોકો પાપી હોવાને કારણે શિક્ષાને પાત્ર છે તો પણ, ઈશ્વર તેમની દયાને કારણે તેઓ પ્રત્યે ધીરજવાન છે.
(આ પણ જૂઓ: [સહેવું](../other/endure.md), [માફ કરવું](../kt/forgive.md), [દ્રઢ રહેવું](../other/perseverance.md))
## બાઇબલના સંદર્ભો:
* [1 પિતર 3:18-20](rc://gu/tn/help/1pe/03/18)
* [2 પિતર 3:8-9](rc://gu/tn/help/2pe/03/08)
* [હિબ્રૂ 6:11-12](rc://gu/tn/help/heb/06/11)
* [માથ્થી 18:28-29](rc://gu/tn/help/mat/18/28)
* [ગીતશાસ્ત્ર 37:7](rc://gu/tn/help/psa/037/007)
* [પ્રકટીકરણ 2:1-2](rc://gu/tn/help/rev/02/01)
## શબ્દ માહિતી:
* Strong's: H750, H753, H2342, H3811, H6960, H7114, G420, G463, G1933, G3114, G3115, G3116, G5278, G5281