gu_tw/bible/other/olive.md

33 lines
2.3 KiB
Markdown

# જૈતફળ, જૈતફળો
## વ્યાખ્યા:
જૈતફળ એ જૈતુન વૃક્ષનું નાનું લંબગોળ ફળ છે કે જે મોટાભાગે ભૂમધ્ય સમુદ્રની આસપાસના પ્રદેશોમાં થાય છે.
* જૈતુન વૃક્ષો એ નાના સફેદ ફૂલો વાળા એક બારમાસી લીલાછમ ઝાડનો એક પ્રકાર છે.
તેઓ ગરમ હવામાનમાં ઉગે છે અને ઓછા પાણીવાળા પ્રદેશમાં પણ ટકી શકે છે.
* જૈતુન વૃક્ષનું ફળ શરૂઆતમાં લીલા રંગનું હોય છે પણ જેમ તે પાકે છે તેમ કાળો રંગ ધારણ કરે છે.
જૈતફળો ખોરાક માટે અને તેમાંથી બનતા તેલ માટે ઉપયોગી હતા.
* જૈતફળનું તેલ રાંધવામાં, દીવા સળગાવવામાં અને ધાર્મિક વિધિઓમાં વાપરવામાં આવતું હતું.
* બાઇબલમાં, જૈતુન વૃક્ષો અને ડાળીઓનો ઉપયોગ પ્રતીકાત્મક રીતે લોકોનો ઉલ્લેખ કરવા વાપરવામાં આવે છે.
(આ પણ જૂઓ: [દીવો](../other/lamp.md), [સમુદ્ર](../names/mediterranean.md), [જૈતુન પહાડ](../names/mountofolives.md))
## બાઇબલના સંદર્ભો:
* [1 કાળવૃતાંત 27:28-29](rc://gu/tn/help/1ch/27/28)
* [પુનર્નિયમ 6:10-12](rc://gu/tn/help/deu/06/10)
* [નિર્ગમન 23:10-11](rc://gu/tn/help/exo/23/10)
* [ઉત્પત્તિ 8:10-12](rc://gu/tn/help/gen/08/10)
* [યાકૂબ 3:11-12](rc://gu/tn/help/jas/03/11)
* [લૂક 16:5-7](rc://gu/tn/help/luk/16/05)
* [ગીતશાસ્ત્ર 52:8-9](rc://gu/tn/help/psa/052/008)
## શબ્દ માહિતી:
* Strong's: H2132, H3323, H8081, G65, G1636, G1637, G2565