gu_tw/bible/other/offspring.md

25 lines
1.3 KiB
Markdown

# સંતાન
## વ્યાખ્યા:
“સંતાન” શબ્દ લોકોના કે પ્રાણીઓના જૈવિક વંશજનો સામાન્ય ઉલ્લેખ છે.
* ઘણીવાર બાઇબલમાં, “સંતાન” નો અર્થ “બાળકો” અથવા તો “વંશજો” ના અર્થ જેવો જ કરવામાં આવે છે.
* ઘણીવાર “બીજ” શબ્દનો ઉપયોગ પ્રતીકાત્મક રીતે સંતાનનો ઉલ્લેખ કરવા વપરાય છે.
(આ પણ જૂઓ: [વંશજ](../other/descendant.md), [બીજ](../other/seed.md))
## બાઇબલના સંદર્ભો:
* [પ્રેરિતોનાં કૃત્યો 17:28-29](rc://gu/tn/help/act/17/28)
* [નિર્ગમન 13:11-13](rc://gu/tn/help/exo/13/11)
* [ઉત્પત્તિ 24:5-7](rc://gu/tn/help/gen/24/05)
* [યશાયા 41:8-9](rc://gu/tn/help/isa/41/08)
* [અયૂબ 5:23-25](rc://gu/tn/help/job/05/23)
* [લૂક 3:7](rc://gu/tn/help/luk/03/07)
* [માથ્થી 12:33-35](rc://gu/tn/help/mat/12/33)
## શબ્દ માહિતી:
* Strong's: H1121, H2233, H5209, H6363, H6529, H6631, G1081, G1085