gu_tw/bible/other/multiply.md

30 lines
2.5 KiB
Markdown

# વધારવું, વધારે છે, વધાર્યું, વધારવું, વધારો
## વ્યાખ્યા:
“વધારવું” શબ્દનો અર્થ પુષ્કળ સંખ્યામાં વધારવું એવો થાય છે.
તેનો અર્થ કોઈ બાબતના પ્રમાણને વધારવું એવો પણ થઈ શકે, જેમ કે દુઃખ વધારવું.
* ઈશ્વરે મનુષ્યોને અને પ્રાણીઓને “વધવા” તથા પૃથ્વીને ભરપૂર કરવા કહ્યું.
આ આજ્ઞા તેઓની જાત પ્રમાણે ઘણા બચ્ચાઓ પેદા કરવાની હતી.
* ઈસુએ 5000 લોકોને જમાડવા રોટલી અને માછલીને વધારી નાખ્યા.
ખોરાકની માત્રા વધતી ગઈ કે જેથી દરેકને તૃપ્ત કરવા જરૂરિયાતથી વધારે ખોરાક હતો.
* સંદર્ભ અનુસાર, આ શબ્દનો અનુવાદ “વધારો” અથવા તો “વધારી નાખવું” અથવા તો “સંખ્યામાં મોટો વધારો કરવો” અથવા તો “સંખ્યામાં વધારો થવો” અથવા તો “અસંખ્ય બનવું” તરીકે કરી શકાય.
* “તારું દુઃખ ઘણું વધારો” શબ્દસમૂહનો અનુવાદ “તારા દુઃખને વધારે ભારે કરો” અથવા તો “તને ઘણું દુઃખ આપો” તરીકે પણ કરી શકાય.
* “ઘોડાઓની વૃદ્ધિ કરવાનો અર્થ “લાલચી રીતે વધારે ઘોડા મેળવવા” અથવા તો “પુષ્કળ ઘોડાઓ મેળવવા” થાય છે.
## બાઇબલના સંદર્ભો:
* [પુનર્નિયમ 8:1-2](rc://gu/tn/help/deu/08/01)
* [ઉત્પત્તિ 9:5-7](rc://gu/tn/help/gen/09/05)
* [ઉત્પત્તિ 22:15-17](rc://gu/tn/help/gen/22/15)
* [હોશિયા 4:6-7](rc://gu/tn/help/hos/04/06)
## શબ્દ માહિતી:
* Strong's: H3254, H3527, H6280, H7231, H7233, H7235, H7680, G4052, G4129