gu_tw/bible/other/meek.md

26 lines
1.6 KiB
Markdown

# દીન, દીનતા
## વ્યાખ્યા:
“દીન” શબ્દ સૌમ્ય, આધીન તથા અન્યાય સહેવા સહમત એવા વ્યક્તિનું વર્ણન કરે છે.
દીનતા, જ્યારે કઠોરતા અથવા તો બળપ્રયોગનો ઉપયોગ યોગ્ય લાગે ત્યારે પણ સૌમ્ય રહેવાની ક્ષમતા છે.
* દીનતાને ઘણી વાર નમ્રતા સાથે સાંકળવામાં આવે છે.
* આ શબ્દનો અનુવાદ “સૌમ્ય” અથવા તો “ઋજુ સ્વભાવ” અથવા તો “મીઠો સ્વભાવ” એ રીતે પણ કરી શકાય.
* “દીનતા” શબ્દનો અર્થ “સૌમ્યતા” અથવા તો “નમ્રતા” તરીકે પણ કરી શકાય.
(આ પણ જૂઓ: [નમ્ર](../kt/humble.md))
## બાઇબલના સંદર્ભો:
* [1 પિતર 3:15-17](rc://gu/tn/help/1pe/03/15)
* [2 કરિંથી 10:1-2](rc://gu/tn/help/2co/10/01)
* [2 તિમોથી 2:24-26](rc://gu/tn/help/2ti/02/24)
* [માથ્થી 5:5-8](rc://gu/tn/help/mat/05/05)
* [માથ્થી 11: 28-30](rc://gu/tn/help/mat/11/28)
* [ગીતશાસ્ત્ર 37:11-13](rc://gu/tn/help/psa/037/011)
## શબ્દ માહિતી:
* Strong's: H6035, H6037, H6038, G4235, G4236, G4239, G4240